Sunday, 17 November, 2024

Laxman set off for war with Meghnad

136 Views
Share :
Laxman set off for war with Meghnad

Laxman set off for war with Meghnad

136 Views

लक्ष्मण मेघनाद के साथ युद्ध करने चले
 
छतज नयन उर बाहु बिसाला । हिमगिरि निभ तनु कछु एक लाला ॥
इहाँ दसानन सुभट पठाए । नाना अस्त्र सस्त्र गहि धाए ॥१॥
 
भूधर नख बिटपायुध धारी । धाए कपि जय राम पुकारी ॥
भिरे सकल जोरिहि सन जोरी । इत उत जय इच्छा नहिं थोरी ॥२॥
 
मुठिकन्ह लातन्ह दातन्ह काटहिं । कपि जयसील मारि पुनि डाटहिं ॥
मारु मारु धरु धरु धरु मारू । सीस तोरि गहि भुजा उपारू ॥३॥
 
असि रव पूरि रही नव खंडा । धावहिं जहँ तहँ रुंड प्रचंडा ॥
देखहिं कौतुक नभ सुर बृंदा । कबहुँक बिसमय कबहुँ अनंदा ॥४॥
 
(दोहा)
रुधिर गाड़ भरि भरि जम्यो ऊपर धूरि उड़ाइ ।
जनु अँगार रासिन्ह पर मृतक धूम रह्यो छाइ ॥ ५३ ॥
 
લક્ષ્મણ મેઘનાદ સાથે યુદ્ધ કરવા જાય છે
 
નેત્રો લાલ ઉરબાહુ વિશાળ, ગૌર હિમગિરિ તન લેશ લાલ.
યોદ્ધા રાવણના પણ આવ્યા, અસ્ત્રશસ્ત્રને ધારીને ધાયા.
 
નખ પર્વત વૃક્ષોને ધારી દોડયા વાનર રામ પોકારી;
દ્વંદ્વયુદ્ધ સમાનશું કરતા રહ્યા જયની અપેક્ષાથી લડતા.
 
મુષ્ટિ પાદપ્રહાર કરીને દાંતે કરડીને પ્રાણ હરીને,
પકડો શીશ તોડી નાખો મારો, લડતા શબ્દ કરાળ કરીને.
 
શબ્દ વ્યાપી રહ્યા ખંડેખંડ, ધડ દોડતાં જ્યાં ત્યાં પ્રચંડ;
જોતા કૌતુક દેવ અનંત પામી ખેદ આશ્ચર્ય આનંદ.
 
(દોહરો)  
જામ્યા ખાડા રુધિરના ધૂળે ઢંકાઈ
અંગારે હો શબતણી રાખ જેમ છાઈ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *