Sunday, 22 December, 2024

Lord Shiva sing Ram’s praise

159 Views
Share :
Lord Shiva sing Ram’s praise

Lord Shiva sing Ram’s praise

159 Views

भगवान शंकर द्वारा श्रीराम की स्तुति
 
मामभिरक्षय रघुकुल नायक । धृत बर चाप रुचिर कर सायक ॥
मोह महा घन पटल प्रभंजन । संसय बिपिन अनल सुर रंजन ॥१॥
 
अगुन सगुन गुन मंदिर सुंदर । भ्रम तम प्रबल प्रताप दिवाकर ॥
काम क्रोध मद गज पंचानन । बसहु निरंतर जन मन कानन ॥२॥
 
बिषय मनोरथ पुंज कंज बन । प्रबल तुषार उदार पार मन ॥
भव बारिधि मंदर परमं दर । बारय तारय संसृति दुस्तर ॥३॥
 
स्याम गात राजीव बिलोचन । दीन बंधु प्रनतारति मोचन ॥
अनुज जानकी सहित निरंतर । बसहु राम नृप मम उर अंतर ॥४॥
 
मुनि रंजन महि मंडल मंडन । तुलसिदास प्रभु त्रास बिखंडन ॥५॥
 
(दोहा)
नाथ जबहिं कोसलपुरीं होइहि तिलक तुम्हार ।
कृपासिंधु मैं आउब देखन चरित उदार ॥ ११५ ॥
 
ભગવાન શંકર શ્રીરામની સ્તુતિ કરે છે
 
રક્ષો મુજને રઘુકુળનાયક ધર્યાં ચાપ સુંદર ને સાયક;
મોહમહાઘન પટલપ્રભંજન, સંશયવિપિન અનલ, સુરરંજન.
 
અગુનસગુણ ગુણમંદિર નાગર ભ્રમતમપ્રબળ પ્રતાપદિવાકર
કામક્રોધમદ ગજપંચાનન, વસો નિરંતર જનમન કાનન.
 
વિષય મનોરથ પુંજકંજવન પ્રબળ તુષાર, ઉદાર, પારમન;
ભવવારિધિ મંથનના મંદર, તારો ભવનદથી અભયંકર !
 
શ્યામગાત્ર હે પંકજલોચન, દાનબંધુ પ્રણતાર્તિવિમોચન;
અનુજ જાનકીસહિત નિરંતર વસો રામનૃપ પ્રભુ મુજ અંતર.
મુનિરંજન મહીમંડલ મંડન તુલસીદાસ પ્રભુ સંકટખંડન.
 
(દોહરો)
કોશલપુરમાં આપનું તિલક થશે જ્યારે,
નિહાળીશ આવી ચરિત કૃપાસિંધુ ત્યારે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *