Monday, 23 December, 2024

Lord Shiva tell Ram’s greatness

147 Views
Share :
Lord Shiva tell Ram’s greatness

Lord Shiva tell Ram’s greatness

147 Views

शिवजी ने श्रीराम का महिमा सुनाया
 
तेहिं मम पद सादर सिरु नावा । पुनि आपन संदेह सुनावा ॥
सुनि ता करि बिनती मृदु बानी । परेम सहित मैं कहेउँ भवानी ॥१॥
 
मिलेहु गरुड़ मारग महँ मोही । कवन भाँति समुझावौं तोही ॥
तबहि होइ सब संसय भंगा । जब बहु काल करिअ सतसंगा ॥२॥
 
सुनिअ तहाँ हरि कथा सुहाई । नाना भाँति मुनिन्ह जो गाई ॥
जेहि महुँ आदि मध्य अवसाना । प्रभु प्रतिपाद्य राम भगवाना ॥३॥
 
नित हरि कथा होत जहँ भाई । पठवउँ तहाँ सुनहि तुम्ह जाई ॥
जाइहि सुनत सकल संदेहा । राम चरन होइहि अति नेहा ॥४॥
 
(दोहा)
बिनु सतसंग न हरि कथा तेहि बिनु मोह न भाग ।
मोह गएँ बिनु राम पद होइ न दृढ़ अनुराग ॥ ६१ ॥
 
શંકર ભગવાન રામના મહિમાની વાત કરે છે
 
(દોહરો)
ચરણે મસ્તક મૂકતાં શંકા મને કહી;
કહ્યું મેં તમે માર્ગમાં મુજને રહ્યા મળી.
 
કુબેરને મળવા કર્યું  આજે મેં પ્રસ્થાન,
રઘુપતિ મહિમાનાં કરું પળમાં કેમ વખાણ ?
*
દીર્ઘકાળ કર્યે સત્સંગ થાય સકળ સંશયનો ભંગ,
કથા હરિતણી એમાં ગવાય, રામમહિમા જ સઘળે છવાય.
 
આદિમધ્ય ને અંતમાં રામ પ્રતિપાદ્ય કેવળ ભગવાન,
એવી હરિકથા રોજ જ્યાં થાય, સુણતાં ચિત્ત કદી ના ધરાય.
 
તમે જાવ ત્યાં સત્વર કેમે, શંકા સકળ શમાવી દો પ્રેમે;
થશે રામચરણમાં સ્નેહ એમાં લેશ નથી સંદેહ.
 
(દોહરો)
વિણ સત્સંગ ન હરિકથા વળી મોહનો નાશ,
મોહ મર્યાવિણ થાય ના રાગ રામનો ખાસ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *