Saturday, 16 November, 2024

Maya is powerful

131 Views
Share :
Maya is powerful

Maya is powerful

131 Views

हरि की माया अति बलवान है
 
बोलेउ काकभसुंड बहोरी । नभग नाथ पर प्रीति न थोरी ॥
सब बिधि नाथ पूज्य तुम्ह मेरे । कृपापात्र रघुनायक केरे ॥१॥
 
तुम्हहि न संसय मोह न माया । मो पर नाथ कीन्ह तुम्ह दाया ॥
पठइ मोह मिस खगपति तोही । रघुपति दीन्हि बड़ाई मोही ॥२॥
 
तुम्ह निज मोह कही खग साईं । सो नहिं कछु आचरज गोसाईं ॥
नारद भव बिरंचि सनकादी । जे मुनिनायक आतमबादी ॥३॥
 
मोह न अंध कीन्ह केहि केही । को जग काम नचाव न जेही ॥
तृस्नाँ केहि न कीन्ह बौराहा । केहि कर हृदय क्रोध नहिं दाहा ॥४॥
 
(दोहा)
ग्यानी तापस सूर कबि कोबिद गुन आगार ।
केहि कै लौभ बिडंबना कीन्हि न एहिं संसार ॥ ७०(क) ॥ 
 
श्री मद बक्र न कीन्ह केहि प्रभुता बधिर न काहि ।
मृगलोचनि के नैन सर को अस लाग न जाहि ॥ ७०(ख) ॥
 
હરિની માયા બળવાન છે
 
(દોહરો)
કાકભુશુંડિ વદ્યા પછી પ્રેમભર્યા હૃદયે,
કૃપાપાત્ર છો રામના મારા પૂજ્ય તમે.
*
નથી સંશય મોહ કે માયા, કરતાં કરુણા મારી પાસે આવ્યા;
રામે મોહનિમિત્તિ બનાવી મને આપવા માગી બડાઈ.
 
તમે મોહ કહ્યો ખગસાંઈ, એમાં અચરજ ના ગોસાંઈ;
બ્રહ્મા નારદ શિવ સનકાદિ મુનિનાયક આતમવાદી,
 
મોહે અંધ કોને ના કર્યા છે, કામે કોને નથી નચવ્યા ન,
કોને તૃષ્ણાએ દીન કર્યા ના, ક્રોધે દિલડાને કોના દહ્યું ના ?
 
(દોહરો)
જ્ઞાની તાપસ શૂર કવિ કોવિદ ગુણઆગાર,
લોભે ફજેત ના કર્યા કોને આ સંસાર ?
 
વક્ર શ્રીમદે ના બન્યો બધિર ન અધિકારે,
મૃગનયનાનાં બાણથી કોણ બચ્યો ભારે ?

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *