Sunday, 22 December, 2024

Ram ask Sita to reconsider her stand

150 Views
Share :
Ram ask Sita to reconsider her stand

Ram ask Sita to reconsider her stand

150 Views

राम सीता को अपनी सलाह मान लेने को कहते है    
 
नर अहार रजनीचर चरहीं । कपट बेष बिधि कोटिक करहीं ॥
लागइ अति पहार कर पानी । बिपिन बिपति नहिं जाइ बखानी ॥१॥
 
ब्याल कराल बिहग बन घोरा । निसिचर निकर नारि नर चोरा ॥
 डरपहिं धीर गहन सुधि आएँ । मृगलोचनि तुम्ह भीरु सुभाएँ ॥२॥
 
हंसगवनि तुम्ह नहिं बन जोगू । सुनि अपजसु मोहि देइहि लोगू ॥
मानस सलिल सुधाँ प्रतिपाली । जिअइ कि लवन पयोधि मराली ॥३॥
 
नव रसाल बन बिहरनसीला । सोह कि कोकिल बिपिन करीला ॥
रहहु भवन अस हृदयँ बिचारी । चंदबदनि दुखु कानन भारी ॥४॥
 
(दोहा) 
सहज सुह्द गुर स्वामि सिख जो न करइ सिर मानि ॥
सो पछिताइ अघाइ उर अवसि होइ हित हानि ॥ ६३ ॥
 
રામ સીતાને પોતાની વાત માની લેવા જણાવે છે
 
રાક્ષસ નરનું ભક્ષણ કરે કપટવેશને કોટિક ધરે;
લાગે પર્વતવારિ અનેક, વિપત્તિ વનની અદભુત છેક.
 
વનમાં વ્યાલ વિહગ પશુ ઘોર નિશિચરનિકર પુરુષસ્ત્રીચોર;
વનની સ્મૃતિથી ડરતા ધીર, તમે તો નથી એવાં વીર.
 
હંસગામિની મૃગલોચના, વનને યોગ્ય તમે નત જરા;
માનસસલિલ સુધામાં રહી જીવે હંસી નદમાં નહીં.
 
સુણતાં અપયશ દેશે લોક થશે ઉભયને ત્યારે શોક;
નવ રસાળ વનવિહરણશીલ  સુખી બને રણમાં કોકિલ.
એમ વિચારી ઘરમાં રહો, વનમાં સંકટ અગણિત અહો ?
 
(દોહરો) 
સહજ સુહૃદ ગુરુ કંથની શીખ ન માને જે
પેટ ભરી પસ્તાય ને અહિત જ પામે તે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *