Sunday, 22 December, 2024

Ram conclude the meeting

146 Views
Share :
Ram conclude the meeting

Ram conclude the meeting

146 Views

राम का संबोधन  
 
जानहु तात तरनि कुल रीती । सत्यसंध पितु कीरति प्रीती ॥
समउ समाजु लाज गुरुजन की । उदासीन हित अनहित मन की ॥१॥
 
तुम्हहि बिदित सबही कर करमू । आपन मोर परम हित धरमू ॥
मोहि सब भाँति भरोस तुम्हारा । तदपि कहउँ अवसर अनुसारा ॥२॥
 
तात तात बिनु बात हमारी । केवल गुरुकुल कृपाँ सँभारी ॥
नतरु प्रजा परिजन परिवारू । हमहि सहित सबु होत खुआरू ॥३॥
 
जौं बिनु अवसर अथवँ दिनेसू । जग केहि कहहु न होइ कलेसू ॥
तस उतपातु तात बिधि कीन्हा । मुनि मिथिलेस राखि सबु लीन्हा ॥४॥
 
(दोहा)  
राज काज सब लाज पति धरम धरनि धन धाम ।
गुर प्रभाउ पालिहि सबहि भल होइहि परिनाम ॥ ३०५ ॥
 
રામ સંબોધન કરે છે
 
(દોહરો)
જાણો કુળની રીત ને પિતૃકીર્તિ ને પ્રીત,
સમય લોક ગુરુલાજને ઉદાસીન અરિમિત્ર.
*
તમને વિદિત છે સર્વનાં કર્મ વળી પરમ હિતકર મુજ ધર્મ;
મને પૂર્ણ ભરોસો તમારો, તોય સમય નીરખી કહું ન્યારો.
 
રહ્યા જ્યારે ના આપણા તાત ગુરુના અનુગ્રહે સંભાળી વાત;
નહિ તો પરિજન જનપરિવાર થાત આપણે સહુયે ખુવાર.
 
વિના અવસર આથમી રવિ જાય કોને ક્લેશ તો જગમાં ના  થાય?
કર્યો વિધિએ એવો ઉત્પાત, મુનિએ જનકે રક્ષ્યાં સૌને ભ્રાત !
 
(દોહરો)
રાજકાજ સૌ લાજ યશ ધર્મ ધરા ધન ધામ
ગુરુપ્રભાવ સૌ રક્ષસે શુભ લાવી પરિણામ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *