Sunday, 22 December, 2024

Ram send off Guha

146 Views
Share :
Ram send off Guha

Ram send off Guha

146 Views

श्रीराम ने निषादराज गुह को विदाय दी
 
पुनि कृपाल लियो बोलि निषादा । दीन्हे भूषन बसन प्रसादा ॥
जाहु भवन मम सुमिरन करेहू । मन क्रम बचन धर्म अनुसरेहू ॥१॥
 
तुम्ह मम सखा भरत सम भ्राता । सदा रहेहु पुर आवत जाता ॥
बचन सुनत उपजा सुख भारी । परेउ चरन भरि लोचन बारी ॥२॥
 
चरन नलिन उर धरि गृह आवा । प्रभु सुभाउ परिजनन्हि सुनावा ॥
रघुपति चरित देखि पुरबासी । पुनि पुनि कहहिं धन्य सुखरासी ॥३॥
 
राम राज बैंठें त्रेलोका । हरषित भए गए सब सोका ॥
बयरु न कर काहू सन कोई । राम प्रताप बिषमता खोई ॥४॥
 
(दोहा)
बरनाश्रम निज निज धरम बनिरत बेद पथ लोग ।
चलहिं सदा पावहिं सुखहि नहिं भय सोक न रोग ॥ २० ॥
 
શ્રીરામ નિષાદને વિદાય આપે છે
 
બોલાવી રઘુવરે નિષાદ દીઘાં ભૂષણ વસન પ્રસાદ;
જઈ ગૃહે મુજ સુમિરન કરો, મનક્રમવચન ધર્મ અનુસરો.
 
તમે સુહૃદ ભરતસમા ભ્રાત, આવો નગરે દિન કે રાત;
સુણી વચન સુખ શ્રેષ્ઠ મળ્યું, લોચનમાંથી અશ્રુ સર્યું.
 
ચરણ હૃદય રાખી ગૃહ ગયા, પ્રભુના ગુણ સહુ જનને કહ્યા;
જોઈ રઘુપતિ પરમચરિત બોલ્યા પુરજન ધન્ય પુનિત.
 
રાજા રામ થતાં ત્રૈલોક પામ્યા હર્ષ શમ્યો સૌ શોક;
કરે ન કોથી કોઈ વેર, રામપ્રતાપે સમતાલ્હેર.
 
(દોહરો)
વર્ણાશ્રમધર્મે બની રત સઘળાયે લોક,
સુખી થતા, ના પામતા ભયરોગ તથા શોક.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *