Sunday, 22 December, 2024

Reluctant Angad leave from Ayodhya

142 Views
Share :
Reluctant Angad leave from Ayodhya

Reluctant Angad leave from Ayodhya

142 Views

मन को मनाकर अंगद अयोध्या से निकला
 
भरत अनुज सौमित्र समेता । पठवन चले भगत कृत चेता ॥
अंगद हृदयँ प्रेम नहिं थोरा । फिरि फिरि चितव राम कीं ओरा ॥१॥
 
बार बार कर दंड प्रनामा । मन अस रहन कहहिं मोहि रामा ॥
राम बिलोकनि बोलनि चलनी । सुमिरि सुमिरि सोचत हँसि मिलनी ॥२॥
 
प्रभु रुख देखि बिनय बहु भाषी । चलेउ हृदयँ पद पंकज राखी ॥
अति आदर सब कपि पहुँचाए । भाइन्ह सहित भरत पुनि आए ॥३॥
 
तब सुग्रीव चरन गहि नाना । भाँति बिनय कीन्हे हनुमाना ॥
दिन दस करि रघुपति पद सेवा । पुनि तव चरन देखिहउँ देवा ॥४॥
 
पुन्य पुंज तुम्ह पवनकुमारा । सेवहु जाइ कृपा आगारा ॥
अस कहि कपि सब चले तुरंता । अंगद कहइ सुनहु हनुमंता ॥५॥
 
(दोहा)
कहेहु दंडवत प्रभु सैं तुम्हहि कहउँ कर जोरि ।
बार बार रघुनायकहि सुरति कराएहु मोरि ॥ १९(क) ॥ 
 
अस कहि चलेउ बालिसुत फिरि आयउ हनुमंत ।
तासु प्रीति प्रभु सन कहि मगन भए भगवंत ॥ १९(ख) ॥ 
 
कुलिसहु चाहि कठोर अति कोमल कुसुमहु चाहि ।
चित्त खगेस राम कर समुझि परइ कहु काहि ॥ १९(ग) ॥
 
અનિચ્છા છતાં અંગદની અયોધ્યાથી વિદાય
 
(દોહરો)
લક્ષ્મણ ને શત્રુધ્નની સાથ ભરત એને,
ભક્તકર્મ સ્મરતાં ગયા વળાવવા પ્રેમે.
 
અંગદ પ્રેમે રામને જોતો વારંવાર,
મનમાં એમ થતું કહે રામ રહેવાકાજ.
 
સાષ્ટાંગ કરી રામની દૃષ્ટિ વાણીને,
ચાલ યાદ કરતાં જતો હસવાની રીતને.
 
શોકિત તોપણ પ્રભુતણી ઈચ્છાને માની,
ચરણ હૃદયમાં રાખતાં ચાલ્યો મઘુ ભાખી.
 
બંધુસાથ સાદર ભરત કપિને કરી વિદાય,
પાછા આવ્યા પ્રેમથી મળવાને રઘુરાય.
 
પગ પકડી સુગ્રીવના બોલ્યા શ્રીહનુમાન,
દસ દિન સેવા રામની કરવા માગે પ્રાણ.
 
સુગ્રીવ વદ્યા પુણ્યમય પાવન પવનકુમાર,
સેવો રઘુપતિને ભલે કૃપાનિધાન દયાળ.
 
કહ્યું અંગદે રામને પ્રણામ મુજ કહેજો,
હનુમંત તમે રામને સ્મૃતિ મારી દેજો.
 
અંગદ ચાલ્યો ને ફર્યા પાછા શ્રીહનુમંત;
પ્રીત કહી પ્રભુને; થયા મગન સુણી ભગવંત.
 
કઠોર કુલિશથકી અને કોમળ કુસુમથકી,
ચિત્ત રામનું કોણ એ શકે પૂર્ણ સમજી ?

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *