Friday, 15 November, 2024

Sages visit Ram

137 Views
Share :
Sages visit Ram

Sages visit Ram

137 Views

सनकादि मुनि श्रीराम से मिलने आते है
 
भ्रातन्ह सहित रामु एक बारा । संग परम प्रिय पवनकुमारा ॥
सुंदर उपबन देखन गए । सब तरु कुसुमित पल्लव नए ॥१॥
 
जानि समय सनकादिक आए । तेज पुंज गुन सील सुहाए ॥
ब्रह्मानंद सदा लयलीना । देखत बालक बहुकालीना ॥२॥
 
रूप धरें जनु चारिउ बेदा । समदरसी मुनि बिगत बिभेदा ॥
आसा बसन ब्यसन यह तिन्हहीं । रघुपति चरित होइ तहँ सुनहीं ॥३॥
 
तहाँ रहे सनकादि भवानी । जहँ घटसंभव मुनिबर ग्यानी ॥
राम कथा मुनिबर बहु बरनी । ग्यान जोनि पावक जिमि अरनी ॥४॥
 
(दोहा)
देखि राम मुनि आवत हरषि दंडवत कीन्ह ।
स्वागत पूँछि पीत पट प्रभु बैठन कहँ दीन्ह ॥ ३२ ॥
 
સનકાદિ મુનિઓ રામને મળવા આવે છે
 
ભ્રાતાસહિત રામ એક વાર સંગ પરમપ્રિય પવનકુમાર,
સુંદર ઉપવન જોવા ગયા, તરુ કુસુમતિ સૌ પલ્લવ નવા.
 
સુયોગ્ય સમય ગણી ગુણવાન સનકાદિ પરમદિવ્ય મહાન,
આવ્યા બ્રહ્માનંદે લીન, જોતાં શિશુ પણ બહુકાલીન.
 
સાકાર બન્યા ચારે વેદ, સમદર્શી મુનિ તેમ અભેદ;
દિશાવસન શ્રેષ્ઠ વ્યસન એક સુણવી રઘુપતિલીલા છેક.
 
(દોહરો)
અગસ્ત્ય મુનિની પાસથી આવેલા મુનિ એ
કથા સુણીને રામની જ્ઞાન અર્પતી તે.
 
રામે મુનિનાં ચરણમાં પ્રેમે કર્યા પ્રણામ,
પીતાંબરને પાથર્યું દેવાને વિશ્રામ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *