Saturday, 16 November, 2024

Sita – an ideal woman

114 Views
Share :
Sita – an ideal woman

Sita – an ideal woman

114 Views

सीता – एक आदर्श नारी
 
कोटिन्ह बाजिमेध प्रभु कीन्हे । दान अनेक द्विजन्ह कहँ दीन्हे ॥
श्रुति पथ पालक धर्म धुरंधर । गुनातीत अरु भोग पुरंदर ॥१॥
 
पति अनुकूल सदा रह सीता । सोभा खानि सुसील बिनीता ॥
जानति कृपासिंधु प्रभुताई । सेवति चरन कमल मन लाई ॥२॥
 
जद्यपि गृहँ सेवक सेवकिनी । बिपुल सदा सेवा बिधि गुनी ॥
निज कर गृह परिचरजा करई । रामचंद्र आयसु अनुसरई ॥३॥
 
जेहि बिधि कृपासिंधु सुख मानइ । सोइ कर श्री सेवा बिधि जानइ ॥
कौसल्यादि सासु गृह माहीं । सेवइ सबन्हि मान मद नाहीं ॥४॥  
 
उमा रमा ब्रह्मादि बंदिता । जगदंबा संततमनिंदिता ॥५॥
 
(दोहा)
जासु कृपा कटाच्छु सुर चाहत चितव न सोइ ।
राम पदारबिंद रति करति सुभावहि खोइ ॥ २४ ॥
 
આદર્શ સ્ત્રીના ધર્મો બજાવતી સીતા
 
(દોહરો)
કોટિ અશ્વમેઘો કર્યા પ્રભુએ દીધાં દાન,
વેદમાર્ગને પાળતા ધર્મધુરંધર રામ,
ભોગપુરંદર શ્રેષ્ઠતમ ગુણાતીત ભગવાન.
 
પતિ અનુકૂળ સદા રહે સીતા શોભા ખાણ,
પ્રભુતા જાણી સેવતી ચરણ સુશીલ મહાન.
 
સેવાકુશળ વિવિધ હતા દાસી તેમજ દાસ,
પોતે પણ સેવા કરે રામચંદ્રની ખાસ.
 
કૃપાસિંધુને સુખ મળે તેવાં કામ કરે,
તજી માનમદ સાસુને સુખ સંતોષ ધરે.
 
દેવોથી વંદિત અને નિત્ય અનિંદિત જે,
સર્વગુણોની મૂર્તિ ને જગદંબારૂપ છે,
 
દેવો કૃપાકટાક્ષને ઝંખે પણ ન જુએ,
સીતા તે શ્રીરામના પદમાં પ્રીતિ કરે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *