Saturday, 16 November, 2024

Sita give birth to Luv and Kush

131 Views
Share :
Sita give birth to Luv and Kush

Sita give birth to Luv and Kush

131 Views

सीता ने लव और कुश को जन्म दिया
 
सेवहिं सानकूल सब भाई । राम चरन रति अति अधिकाई ॥
प्रभु मुख कमल बिलोकत रहहीं । कबहुँ कृपाल हमहि कछु कहहीं ॥१॥
 
राम करहिं भ्रातन्ह पर प्रीती । नाना भाँति सिखावहिं नीती ॥
हरषित रहहिं नगर के लोगा । करहिं सकल सुर दुर्लभ भोगा ॥२॥
 
अहनिसि बिधिहि मनावत रहहीं । श्रीरघुबीर चरन रति चहहीं ॥
दुइ सुत सुन्दर सीताँ जाए । लव कुस बेद पुरानन्ह गाए ॥३॥
 
दोउ बिजई बिनई गुन मंदिर । हरि प्रतिबिंब मनहुँ अति सुंदर ॥
दुइ दुइ सुत सब भ्रातन्ह केरे । भए रूप गुन सील घनेरे ॥४॥
 
(दोहा)
ग्यान गिरा गोतीत अज माया मन गुन पार ।
सोइ सच्चिदानंद घन कर नर चरित उदार ॥ २५ ॥
 
સીતાએ લવ અને કુશને જન્મ આપ્યો
 
સેવે સાનુકૂળ સહુ ભ્રાત રામચરણરતિ અતિ રળિયાત;
પ્રભુમુખકમલ વિલોકી રહે સેવા કુપાળુ જેથી કહે.
 
રામ કરે બાંધવ પર પ્રીતિ સમજાવીને બહુવિધ નીતિ;
સાનંદ રહે સઘળા લોક કરે સકળ સુરદુર્લભ ભોગ.
 
મનાવતા વિધિને દિનરાત શ્રીરઘુવીર ચરણરતિકાજ;
સીતાને બે પુત્ર થયા લવકુશ વેદપુરાણ કહ્યા.
 
વિજયી વિનયી ગુણના ધામ હરિપ્રતિબિંબ સરસ કૃતકામ;
બે બે સુત સૌ ભ્રાતતણા રૂપશીલ ગુણસહિત ઘણા.
 
(દોહરો)
જ્ઞાનગિરા ગોતીતઅજ માયા મન ગુણ પાર,
કરે સચ્ચિદાનંદ તે માનવચરિત ઉદાર.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *