Saturday, 7 September, 2024

Sita meet Sunaina

122 Views
Share :
Sita meet Sunaina

Sita meet Sunaina

122 Views

सीता माता सुनयना को मिलती है
 
लखि सनेह सुनि बचन बिनीता । जनकप्रिया गह पाय पुनीता ॥
देबि उचित असि बिनय तुम्हारी । दसरथ घरिनि राम महतारी ॥१॥
 
प्रभु अपने नीचहु आदरहीं । अगिनि धूम गिरि सिर तिनु धरहीं ॥
सेवकु राउ करम मन बानी । सदा सहाय महेसु भवानी ॥२॥
 
रउरे अंग जोगु जग को है । दीप सहाय कि दिनकर सोहै ॥
रामु जाइ बनु करि सुर काजू । अचल अवधपुर करिहहिं राजू ॥३॥
 
अमर नाग नर राम बाहुबल । सुख बसिहहिं अपनें अपने थल ॥
यह सब जागबलिक कहि राखा । देबि न होइ मुधा मुनि भाषा ॥४॥
 
(दोहा)   
अस कहि पग परि पेम अति सिय हित बिनय सुनाइ ।
सिय समेत सियमातु तब चली सुआयसु पाइ ॥ २८५ ॥
 
સીતા માતા સુનયનાને મળે છે
 
સુણી સ્નેહમય વચન વિનીત, સુનયના ગ્રહી પાય પવિત્ર,
દશરથપ્રિયા રામની માત, વદી, વિનય પ્રતિમા સાક્ષાત.
 
પ્રભુ ક્ષુદ્રતણો આદર કરે, અગ્નિ ધૂમ્ર ગિરિ તૃણ શિર ધરે;
મનકર્મવચન સેવક રાય, શિવપાર્વતી સદાય સહાય.
 
રામ વન રહી સુખ ધરશે, અચળ રાજ્ય આવી કરશે;
દેવ નાગર નર રામબળે સુરક્ષિત હશે નિજનિજ સ્થળે.
 
(દોહરો)
યાજ્ઞવલ્ક્ય મુનિએ કહ્યું પ્રથમથી બધું એ,
મુનિનું કથન હોય ના અસત્ય એ સ્વપ્ને.
 
પરિજનને સીતા મળી જનની સાથ જઇ;
તપસ્વિની વેશે વિકળ દેખી વ્યગ્ર થઇ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *