Sunday, 22 December, 2024

Six month pass

128 Views
Share :
Six month pass

Six month pass

128 Views

छह मास चुटकी में निकल गये
 
सुनु खगपति यह कथा पावनी । त्रिबिध ताप भव भय दावनी ॥
महाराज कर सुभ अभिषेका । सुनत लहहिं नर बिरति बिबेका ॥१॥
 
जे सकाम नर सुनहिं जे गावहिं । सुख संपति नाना बिधि पावहिं ॥
सुर दुर्लभ सुख करि जग माहीं । अंतकाल रघुपति पुर जाहीं ॥२॥
 
सुनहिं बिमुक्त बिरत अरु बिषई । लहहिं भगति गति संपति नई ॥
खगपति राम कथा मैं बरनी । स्वमति बिलास त्रास दुख हरनी ॥३॥
 
बिरति बिबेक भगति दृढ़ करनी । मोह नदी कहँ सुंदर तरनी ॥
नित नव मंगल कौसलपुरी । हरषित रहहिं लोग सब कुरी ॥४॥
 
नित नइ प्रीति राम पद पंकज । सबकें जिन्हहि नमत सिव मुनि अज ॥
मंगन बहु प्रकार पहिराए । द्विजन्ह दान नाना बिधि पाए ॥५॥
 
(दोहा)
ब्रह्मानंद मगन कपि सब कें प्रभु पद प्रीति ।
जात न जाने दिवस तिन्ह गए मास षट बीति ॥ १५ ॥
 
છ મહિના પસાર થઇ જાય છે
 
કથા પાવની પરમ સુણો, ત્રિવિધ તાપ ભવભીતિ હણો;
મહારાજનો શુભ અભિષેક અર્પે સુણતાં વિરતિ વિવેક.
 
જે નર સુણે પ્રેમથી વિરત સુણે ભક્તિ મુક્તિ સંપત્તિ લહે;
મતિ અનુસાર કથા મેં કરી દુ:ખદર્દ હરનાર ખરી.
 
વિમુક્ત વિષયી વિરત સુણે ભક્તિ મુક્તિ સંપત્તિ લહે;
મતિ અનુસાર મેં કરી દુઃખદર્દ હરનારી ખરી.
 
વિરતિ વિવેક ભક્તિ દઢ કરતી, મોહનદીની નૌકા સરખી;
નિત નવમંગલ કોશલપુરી, હેતુ સર્વના રહ્યા સરી.
 
નિત નવ પ્રીતિ રામપદકંજ નમે જેમને શિવમુનિઅજ;
દ્વિજને બહુવિધ દાન કર્યાં, યાચકને બહુ વસ્ત્ર ધર્યાં.
 
(દોહરો)
કપિ બ્રહ્માનંદે મગન, સૌને પ્રભુપદપ્રેમ,
વીત્યા વેગે માસ છ સુખદ સ્વપ્નની જેમ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *