Sunday, 17 November, 2024

Take care of Ayodhya, Ram tell Bharat

129 Views
Share :
Take care of Ayodhya, Ram tell Bharat

Take care of Ayodhya, Ram tell Bharat

129 Views

राम भरत को अयोध्या की बागडौर संभालने को कहते है  
 
सहित समाज तुम्हार हमारा । घर बन गुर प्रसाद रखवारा ॥
मातु पिता गुर स्वामि निदेसू । सकल धरम धरनीधर सेसू ॥१॥
 
सो तुम्ह करहु करावहु मोहू । तात तरनिकुल पालक होहू ॥
साधक एक सकल सिधि देनी । कीरति सुगति भूतिमय बेनी ॥२॥
 
सो बिचारि सहि संकटु भारी । करहु प्रजा परिवारु सुखारी ॥
बाँटी बिपति सबहिं मोहि भाई । तुम्हहि अवधि भरि बड़ि कठिनाई ॥३॥
 
जानि तुम्हहि मृदु कहउँ कठोरा । कुसमयँ तात न अनुचित मोरा ॥
होहिं कुठायँ सुबंधु सुहाए । ओड़िअहिं हाथ असनिहु के घाए ॥४॥
 
(दोहा)   
सेवक कर पद नयन से मुख सो साहिबु होइ ।
तुलसी प्रीति कि रीति सुनि सुकबि सराहहिं सोइ ॥ ३०६ ॥
 
રામ ભરતને અયોધ્યાની સંભાળ રાખવાનું કહે છે
 
(દોહરો)
ઘરમાં વનમાં ગુરુકૃપા છે રક્ષા કરનાર;
માતતાત ગુરુ નાથનું આજ્ઞાપાલન સર્વ
શેષનાગસમ ધર્મરૂપ ધરતીને ધરનાર.
*
તમે એ જ કરો ને કરાવો, કુળના તારક બનીને તરાવો;
એ જ સાધના સિદ્ધિ દેનારી કીર્તિ સદગતિ ભૂતિને ન્યારી.
 
સહી સંકટ કરતાં વિચાર કરો સુખી પ્રજા પરિવાર;
વહેંચી વિપત્તિ લીધી સૌએ મારી, તમને કષ્ટ અવધિ સુધી ભારી.
 
જાણી મૃદુ તમને કહું છું કઠોર, અનુચિત કસમયે કથન ના મોર;
મળે કસમયે બંધુસહાય, હાથે વજ્રપ્રહાર રોકાય.
 
(દોહરો)
સેવક કરપદ નયનશો, સ્વામી મુખસમ હોય,
પ્રિતરીત એ સાંભળી સુકવિ વખાણે કોય.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *