Sunday, 22 December, 2024

Take control of Ayodhya – Vasistha to Bharat

136 Views
Share :
Take control of Ayodhya – Vasistha to Bharat

Take control of Ayodhya – Vasistha to Bharat

136 Views

अवध की गादी संभालो – वशिष्ठ ने भरत को कहा
 
अवसि नरेस बचन फुर करहू । पालहु प्रजा सोकु परिहरहू ॥
सुरपुर नृप पाइहि परितोषू । तुम्ह कहुँ सुकृत सुजसु नहिं दोषू ॥१॥
 
बेद बिदित संमत सबही का । जेहि पितु देइ सो पावइ टीका ॥
करहु राजु परिहरहु गलानी । मानहु मोर बचन हित जानी ॥२॥
 
सुनि सुखु लहब राम बैदेहीं । अनुचित कहब न पंडित केहीं ॥
कौसल्यादि सकल महतारीं । तेउ प्रजा सुख होहिं सुखारीं ॥३॥
 
परम तुम्हार राम कर जानिहि । सो सब बिधि तुम्ह सन भल मानिहि ॥
सौंपेहु राजु राम कै आएँ । सेवा करेहु सनेह सुहाएँ ॥४॥
 
(दोहा)   
कीजिअ गुर आयसु अवसि कहहिं सचिव कर जोरि ।
रघुपति आएँ उचित जस तस तब करब बहोरि ॥ १७५ ॥
 
વશિષ્ઠ ભરતને રાજગાદી ગ્રહણ કરવા કહે છે
 
સત્ય વચન નૃપકેરાં કરો, પાળી પ્રજા શોક પરહરો;
નૃપ સુરપુર પામે પરિતોષ, તમને મળે યશ; નહીં દોષ.
 
વેદવિદિત સૌને છે માન્ય, પિતા કરે રાજતિલક દાન;
ગ્લાનિ તજીને રાજ્ય કરો, શ્રેયસ્કર મુજ વચન ગણો.
 
સુખી થશે સીતા ને રામ ઉચિત સમજશે સુણી તમામ;
સુખી થશે માતા સૌ પછી મુદિત પ્રજાને પેખી બધી.
 
તમારો તથા રામતણો સંબંધ જાણે ગાઢ ઘણો
તે તો શુભ જ બધું ગણશે, અપયશ ના તમને ધરશે.
 
(દોહરો)
પાછા ફરતાં રામને રાજ્ય ધરી દેજો,
સુરદુર્લભ સેવાતણા લહાવાને લેજો.
 
સચિવે વંદીને કહ્યું, ગુરુઆજ્ઞા પાળો,
રામ મળે ત્યારે ભલે પથ ગ્રહજો ન્યારો.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *