Saturday, 16 November, 2024

The story of Kakbhushundi

124 Views
Share :
The story of Kakbhushundi

The story of Kakbhushundi

124 Views

काकभुशुंडी की कहानी
 
गरुड़ गिरा सुनि हरषेउ कागा । बोलेउ उमा परम अनुरागा ॥
धन्य धन्य तव मति उरगारी । प्रस्न तुम्हारि मोहि अति प्यारी ॥१॥
 
सुनि तव प्रस्न सप्रेम सुहाई । बहुत जनम कै सुधि मोहि आई ॥
सब निज कथा कहउँ मैं गाई । तात सुनहु सादर मन लाई ॥२॥
 
जप तप मख सम दम ब्रत दाना । बिरति बिबेक जोग बिग्याना ॥
सब कर फल रघुपति पद प्रेमा । तेहि बिनु कोउ न पावइ छेमा ॥३॥
 
एहि तन राम भगति मैं पाई । ताते मोहि ममता अधिकाई ॥
जेहि तें कछु निज स्वारथ होई । तेहि पर ममता कर सब कोई ॥४॥
 
(सोरठा)
पन्नगारि असि नीति श्रुति संमत सज्जन कहहिं ।
अति नीचहु सन प्रीति करिअ जानि निज परम हित ॥ ९५(क) ॥ 
 
पाट कीट तें होइ तेहि तें पाटंबर रुचिर ।
कृमि पालइ सबु कोइ परम अपावन प्रान सम ॥ ९५(ख) ॥
 
કાકભુશુંડિજીની કથા
 
ગરુડગિરાથી હરખી કાગ બોલ્યા ધરી પરમ અનુરાગ,
ગરુડ, તમારી મતિને ધન્ય, પ્રશ્નથી થયો પ્રાણ પ્રસન્ન.
 
પ્રશ્ન તમારા સર્વ સુણી સ્મૃતિ જાણી બહુજન્મતણી,
કથા સવિસ્તર આજ કહું, સુણો સ્થિર કરી ચિત્ત બધું.
*
જપતપ મખ શમદમ વ્રતદાન વિરતિવિવેક યોગવિજ્ઞાન,
સૌનું ફળ રઘુપતિપદપ્રેમ તે વિણ કોઈ ન પામે ક્ષેમ.
 
રામભક્તિ આ તનથી મળી રાગ રહ્યો છું એથી કરી;
જેથી સ્વાર્થ સહેજ સધાય તેની સૌને મમતા થાય.
 
(દોહરો)
પન્નગારિ એ નીતિ શ્રુતિસંમત સજ્જન કહે
અતિ નીચતણી પ્રીત કરવી જાણી પરમહિત.
 
કીટથકી રેશમ બને વસન સરસ એથી વળી,
કીટ પાળતા સર્વ પરમ અપાવન પ્રાણસમ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *