Friday, 20 September, 2024

Uttar Kand Doha 100

97 Views
Share :
Uttar Kand  							Doha 100

Uttar Kand Doha 100

97 Views

कलियुग के लक्षण
 
पर त्रिय लंपट कपट सयाने । मोह द्रोह ममता लपटाने ॥
तेइ अभेदबादी ग्यानी नर । देखा में चरित्र कलिजुग कर ॥१॥
 
आपु गए अरु तिन्हहू घालहिं । जे कहुँ सत मारग प्रतिपालहिं ॥
कल्प कल्प भरि एक एक नरका । परहिं जे दूषहिं श्रुति करि तरका ॥२॥
 
जे बरनाधम तेलि कुम्हारा । स्वपच किरात कोल कलवारा ॥
नारि मुई गृह संपति नासी । मूड़ मुड़ाइ होहिं सन्यासी ॥३॥
 
ते बिप्रन्ह सन आपु पुजावहिं । उभय लोक निज हाथ नसावहिं ॥
बिप्र निरच्छर लोलुप कामी । निराचार सठ बृषली स्वामी ॥४॥
 
सूद्र करहिं जप तप ब्रत नाना । बैठि बरासन कहहिं पुराना ॥
सब नर कल्पित करहिं अचारा । जाइ न बरनि अनीति अपारा ॥५॥
 
(दोहा)
भए बरन संकर कलि भिन्नसेतु सब लोग ।
करहिं पाप पावहिं दुख भय रुज सोक बियोग ॥ १००(क) ॥ 
 
श्रुति संमत हरि भक्ति पथ संजुत बिरति बिबेक ।
तेहि न चलहिं नर मोह बस कल्पहिं पंथ अनेक ॥ १००(ख) ॥
 
કલિયુગનું વર્ણન
 
પરસ્ત્રીરત કપટી મદમાતા, મોહ દ્રોહ મમતા લપટાતા,
અભેદવાદી જ્ઞાની નર એ, ચરિત્ર કલિયુગનું જોયું મેં.
 
સન્માર્ગ તરફ ગતિ જે કરે નાશ કરે તેનો ને મરે;
નીંદે વિતર્ક કરતાં વેદ પ્રતિકલ્પ પડે નરકે છેક.
 
તેલી અધમવરણ કુંભાર સ્વપચ કિરાત કોલકલવાર,
સ્ત્રી મરતાં ગૃહસંપદનાશ થતાં ગ્રહી મુંડન સંન્યાસ.
 
પુજન કરાવી બ્રાહ્મણ પાસ ઉભય લોકનો કરતા નાશ;
વિપ્ર નિરક્ષર લોલુપ કામી નિરાચાર શઠ વૃષલી સ્વામી.
 
જપતપ શુદ્ધ અનેક કરે, વ્યાસ બની ઉપદેશ ધરે,
કહે પુરાણ; કરે આચાર નર અનીતિમય ભ્રાંત અપાર.
 
(દોહરો)
સ્વચ્છંદી સંકર થયા કલિયુગમાં સૌ લોક,
પાપ કરી દુ:ખ પામતા વિયોગ ભય ને શોક.
 
વ્યાધિ વધે; શ્રુતિ ભક્તિપથ સંયુત વિરતિ વિવેક,
ચાલે તે પર નર નહીં, કલ્પે પંથ અનેક.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *