Sunday, 22 December, 2024

Uttar Kand Doha 40

199 Views
Share :
Uttar Kand  							Doha 40

Uttar Kand Doha 40

199 Views

असंत के लक्षण
 
लोभइ ओढ़न लोभइ डासन । सिस्त्रोदर पर जमपुर त्रास न ॥
काहू की जौं सुनहिं बड़ाई । स्वास लेहिं जनु जूड़ी आई ॥१॥
 
जब काहू कै देखहिं बिपती । सुखी भए मानहुँ जग नृपती ॥
स्वारथ रत परिवार बिरोधी । लंपट काम लोभ अति क्रोधी ॥२॥
 
मातु पिता गुर बिप्र न मानहिं । आपु गए अरु घालहिं आनहिं ॥
करहिं मोह बस द्रोह परावा । संत संग हरि कथा न भावा ॥३॥
 
अवगुन सिंधु मंदमति कामी । बेद बिदूषक परधन स्वामी ॥
बिप्र द्रोह पर द्रोह बिसेषा । दंभ कपट जियँ धरें सुबेषा ॥४॥
 
(दोहा)
ऐसे अधम मनुज खल कृतजुग त्रेता नाहिं ।
द्वापर कछुक बृंद बहु होइहहिं कलिजुग माहिं ॥ ४० ॥
 
અસંતના લક્ષણો
 
(દોહરો)
લોભી શિશ્નોદરપર યમપુરીથી ન ડરે,
સુણી શ્રેષ્ઠતા અન્યની મૃત્યુ વિના ન મરે.
 
વિપત્તિ દેખી અન્યની નૃપસમ સુખી બને;
કામી ક્રોધી સ્વાર્થરત કુળના શત્રુ ઠરે.
 
માતપિતા ગુરુ વિપ્રને માને સેવે ના,
સ્વયં નાશ પામી કરે નાશ અન્યનો હા !
 
મોહવશ બની અજ્ઞ એ પરનો દ્રોહ કરે;
કથા ભજન સત્સંગમાં મન ના લેશ ઠરે.
 
અવગુણસાગર મંદમતિ નિંદક વેદતણા,
પરધનરત દંભી શઠ, સજે સુવેશ ઘણા.
 
એવા અધમ મનુજ નહીં સતયુગ ત્રેતામાં,
અલ્પ દ્વાપરે ટોળલે કિન્તુ કલિયુગમાં.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *