Friday, 3 January, 2025

Uttar Kand Doha 65

152 Views
Share :
Uttar Kand  							Doha 65

Uttar Kand Doha 65

152 Views

काकभुशुंडी गरुडजी को रामकथा सुनाते है
 
बहुरि राम अभिषेक प्रसंगा । पुनि नृप बचन राज रस भंगा ॥
पुरबासिन्ह कर बिरह बिषादा । कहेसि राम लछिमन संबादा ॥१॥
 
बिपिन गवन केवट अनुरागा । सुरसरि उतरि निवास प्रयागा ॥
बालमीक प्रभु मिलन बखाना । चित्रकूट जिमि बसे भगवाना ॥२॥
 
सचिवागवन नगर नृप मरना । भरतागवन प्रेम बहु बरना ॥
करि नृप क्रिया संग पुरबासी । भरत गए जहँ प्रभु सुख रासी ॥३॥
 
पुनि रघुपति बहु बिधि समुझाए । लै पादुका अवधपुर आए ॥
भरत रहनि सुरपति सुत करनी । प्रभु अरु अत्रि भेंट पुनि बरनी ॥४॥
 
(दोहा)
कहि बिराध बध जेहि बिधि देह तजी सरभंग ॥
बरनि सुतीछन प्रीति पुनि प्रभु अगस्ति सतसंग ॥ ६५ ॥
 
કાકભુશુંડિજી રામકથા સંભળાવે છે
 
પછી રામઅભિષેક પ્રસંગ, નૃપનાં વચન રાજ્ય રસભંગ,
નગરજનોનો વિરહ વિષાદ, કહ્યો રામ-લક્ષ્મણ સંવાદ.
 
બિપિનગમન કેવટ અનુરાગ, પાર સુરસરી વાસ પ્રયાગ;
વાલ્મીકિ પ્રભુનાં મિલન વખાણ, વસ્યા ચિત્રકૂટે ભગવાન.
 
સચિવ આગમન નૃપતનત્યાગ, ભરતપ્રવેશ પ્રબળ અનુરાગ;
નૃપક્રિયા કરી પુરજન સાથ ભરત ગયા રઘુપતિની પાસ.
 
રઘુપતિએ બહુ સમજ ધરી, ફર્યા પાદુકા સહિત વળી;
ભરતવાસ સુરપતિ સુતપાપ, પ્રભુ મુનિ અત્રિતણો મેળાપ.
 
(દોહરો)
વિરાધવધ જેવી રીતે દેહ તજ્યો શરભંગ,
સુતીક્ષ્ણ પ્રેમ કહ્યો અને પ્રભુ અગસ્ત્ય સત્સંગ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *