Thursday, 19 September, 2024

Uttar Kand Doha 66

109 Views
Share :
Uttar Kand  							Doha 66

Uttar Kand Doha 66

109 Views

काकभुशुंडी गरुडजी को रामकथा सुनाते है
 
कहि दंडक बन पावनताई । गीध मइत्री पुनि तेहिं गाई ॥
पुनि प्रभु पंचवटीं कृत बासा । भंजी सकल मुनिन्ह की त्रासा ॥१॥
 
पुनि लछिमन उपदेस अनूपा । सूपनखा जिमि कीन्हि कुरूपा ॥
खर दूषन बध बहुरि बखाना । जिमि सब मरमु दसानन जाना ॥२॥
 
दसकंधर मारीच बतकहीं । जेहि बिधि भई सो सब तेहिं कही ॥
पुनि माया सीता कर हरना । श्रीरघुबीर बिरह कछु बरना ॥३॥
 
पुनि प्रभु गीध क्रिया जिमि कीन्ही । बधि कबंध सबरिहि गति दीन्ही ॥
बहुरि बिरह बरनत रघुबीरा । जेहि बिधि गए सरोबर तीरा ॥४॥
 
(दोहा)
प्रभु नारद संबाद कहि मारुति मिलन प्रसंग ।
पुनि सुग्रीव मिताई बालि प्रान कर भंग ॥ ६६((क) ॥ 
 
कपिहि तिलक करि प्रभु कृत सैल प्रबरषन बास ।
बरनन बर्षा सरद अरु राम रोष कपि त्रास ॥ ६६(ख) ॥
 
કાકભુશુંડિજી રામકથા સંભળાવે છે
 
(દોહરો)
દંડકવન પાવન કર્યું, સખ્ય જટાયુતણું,
પંચવટી વસતાં હર્યું મુનિનું કષ્ટ ઘણું.
*
લક્ષ્મણને ઉપદેશ અનૂપ, શૂર્પણખાને કરી કુરૂપ;
ખરદૂષણવધ તણાં વખાણ, થયું દશાનનને એ ભાન.
 
દસકંધર મારીચ સલાહ, કર્યો હરણનો જેમ ઉપાય,
માયા સીતાહરણ કર્યું, વિરહદુ:ખ રઘુપતિને થયું.
 
ક્રિયા જટાયુતણી શુચિ કરી, કબંધ વધ શબરીગતિ ધરી;
વિરહમહીં ડૂબ્યા રઘુવીર, ગયા પછીથી સરવરતીર.
 
(દોહરો)
પ્રભુ નારદ સંવાદ ને મારુતિ મિલન પ્રસંગ,
મૈત્રી મધુ સુગ્રીવની, વાલિપ્રાણનો ભંગ.
 
રાજતિલક સુગ્રીવને શૈલ પ્રવર્ષણવાસ,
વર્ણન વર્ષા શરદનું, રામરોષ કપિત્રાસ

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *