Monday, 23 December, 2024

Uttar Kand Doha 92

123 Views
Share :
Uttar Kand  							Doha 92

Uttar Kand Doha 92

123 Views

श्रीराम की महिमा अपरंपार है

अगाध सत कोटि पताला । समन कोटि सत सरिस कराला ॥
तीरथ अमित कोटि सम पावन । नाम अखिल अघ पूग नसावन ॥१॥
 
हिमगिरि कोटि अचल रघुबीरा । सिंधु कोटि सत सम गंभीरा ॥
कामधेनु सत कोटि समाना । सकल काम दायक भगवाना ॥२॥
 
सारद कोटि अमित चतुराई । बिधि सत कोटि सृष्टि निपुनाई ॥
बिष्नु कोटि सम पालन कर्ता । रुद्र कोटि सत सम संहर्ता ॥३॥
 
धनद कोटि सत सम धनवाना । माया कोटि प्रपंच निधाना ॥
भार धरन सत कोटि अहीसा । निरवधि निरुपम प्रभु जगदीसा ॥४॥
 
(छंद)
निरुपम न उपमा आन राम समान रामु निगम कहै ।
जिमि कोटि सत खद्योत सम रबि कहत अति लघुता लहै ॥
एहि भाँति निज निज मति बिलास मुनिस हरिहि बखानहीं ।
प्रभु भाव गाहक अति कृपाल सप्रेम सुनि सुख मानहीं ॥
 
(दोहा)
रामु अमित गुन सागर थाह कि पावइ कोइ ।
संतन्ह सन जस किछु सुनेउँ तुम्हहि सुनायउँ सोइ ॥ ९२(क) ॥ 
 
(सोरठा)
भाव बस्य भगवान सुख निधान करुना भवन ।
तजि ममता मद मान भजिअ सदा सीता रवन ॥ ९२(ख) ॥
 
શ્રી રામનો મહિમા અપાર છે
 
પ્રભુ અગાધ શતકોટિ પાતાળ, મરણ કોટિશત સરિસ કરાળ;
તીરથ અમિત કોટિસમ પાવન, નામ અખિલ અદ્યપુંજનસાવન.
 
હિમગિરિ કોટિ અચળ રઘુવીર, સિંધુ કોટિશતસમ ગંભીર;
કામધેનુ શતકોટિ સમાન સકળ કામદાયક ભગવાન.
 
શરદ કોટિ અમિત ચાતુરી, વિધિ શતકોટિ નિપુણતા વળી;
કોટિ વિષ્ણુસમ પાલન કરે રુદ્ર કોટિ શતસમ સંહરે.
 
કોટિ શત ધનદસમ ધનવાન, માયા કોટિ પ્રપંચનિધાન;
ભારધરન શતકોટિ અહીશ, નિરવધિ નિરુપમ પ્રભુ જગદીશ.
 
(છંદ)
નિરુપમ ન ઉપમા અન્ય, રામસમાન રામ નિગમ કહે,
જ્યમ કોટિશત ખદ્યોતસમ રવિને કહ્યે લઘુતા લહે;
એ મુજબ નિજ મતિને અનુસરી હરિગુણો મુનિ ગાય છે,
પ્રભુ ભાવગ્રાહક અતિકૃપાળુ સુખી સુણીને થાય છે.
 
(દોહરો)
રામ અમિત ગુણસાગર પામે ના કો પાર;
સંતોથી જે સાંભળ્યો તે જ કહ્યો મેં સાર.
 
સુખનિધાન કરુણાભવન ભક્તિવશ ભગવાન,
મમતામદ મૂકી અહં ભજવા સીતાપ્રાણ.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *