Saturday, 7 September, 2024

Verse 27

106 Views
Share :
Verse 27

Verse 27

106 Views

त्रयीं तिस्त्रो वृत्तीस्त्रिभुवनमथो त्रीनपि सुरा
नकाराद्यैर्वर्णै स्त्रिभिरभिदधत्तीर्ण विकृतिः ।
तुरीयं ते धाम ध्वनिभिरवरुन्धानमणुभिः
समस्तं व्यस्तं त्वां शरणद गृणात्योमिति पदम् ॥२७॥

*

trayim tisro vrittis tribhuvana-matho trinapi sura
nakaradyair-varnais tribhir-abhid adhattirna vikriti,
turiyam te dhama dhvanibhi-rava-rundhana-manubhih
samastam vyastam tvam sharanada grinatyom-iti padam.

*

તને દર્શાવે છે, પૃથકરૂપમાં ઓમ્ ! ‘અઉમ’ માં,
બતાવે વેદોને, સ્થિતિ જગત ને દેવ ત્રણ ને;
અને આખો શબ્દ મધુર ધ્વનિમાં વ્યક્ત કરતો,
તહારા સંપૂર્ણ તુરિય પદને હે પ્રભુ મહા! ॥ ૨૭ ॥

*

*

૨૭. જે ૐ કારનો અર્થ સ્વર્ગ, પૃથ્વી ને પાતાલ એ ત્રણ લોક ને બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ ત્રણ દેવતા એવો થાય છે તેમજ જાગૃતિ, સ્વપ્ન ને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાને જે બતાવે છે તે ૐ કાર જ્યારે સંપૂર્ણપણે નાદ સાથે ઉચ્ચારવામાં આવે છે ત્યારે ત્રણે અવસ્થાથી પર જે તમારું સનાતન, સત્ય ને નિત્ય એવું તુરીય પદ છે તેને વ્યક્ત કરે છે.

*

२७. ॐ शब्द अ, उ और म से बनता है । ये तीन शब्द तीन लोक – स्वर्ग, पृथ्वी और पाताल; तीन देव – ब्रह्मा, विष्णु और महेश तथा तीन अवस्था – स्वप्न, जागृति और सुषुप्ति के द्योतक है । लेकिन जब पूरी तरह से ॐ कार का ध्वनि निकलता है तो ये आपके तुरिय पद (तीनों से पर) को अभिव्यक्त करता है ।

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *