Sunday, 17 November, 2024

Vibhishan fight with Ravan

126 Views
Share :
Vibhishan fight with Ravan

Vibhishan fight with Ravan

126 Views

विभीषण और रावण का युद्ध
 
आवत देखि सक्ति अति घोरा । प्रनतारति भंजन पन मोरा ॥
तुरत बिभीषन पाछें मेला । सन्मुख राम सहेउ सोइ सेला ॥१॥
 
लागि सक्ति मुरुछा कछु भई । प्रभु कृत खेल सुरन्ह बिकलई ॥
देखि बिभीषन प्रभु श्रम पायो । गहि कर गदा क्रुद्ध होइ धायो ॥२॥
 
रे कुभाग्य सठ मंद कुबुद्धे । तैं सुर नर मुनि नाग बिरुद्धे ॥
सादर सिव कहुँ सीस चढ़ाए । एक एक के कोटिन्ह पाए ॥३॥
 
तेहि कारन खल अब लगि बाँच्यो । अब तव कालु सीस पर नाच्यो ॥
राम बिमुख सठ चहसि संपदा । अस कहि हनेसि माझ उर गदा ॥४॥
 
(छंद)
उर माझ गदा प्रहार घोर कठोर लागत महि पर यो ।
दस बदन सोनित स्त्रवत पुनि संभारि धायो रिस भर यो ॥
द्वौ भिरे अतिबल मल्लजुद्ध बिरुद्ध एकु एकहि हनै ।
रघुबीर बल दर्पित बिभीषनु घालि नहिं ता कहुँ गनै ॥
 
(दोहा)
उमा बिभीषनु रावनहि सन्मुख चितव कि काउ ।
सो अब भिरत काल ज्यों श्रीरघुबीर प्रभाउ ॥ ९४ ॥
 
વિભિષણ અને રાવણનું યુદ્ધ
 
શક્તિ આવતી દેખી ઘોર ભક્ત ભીડભંજન પણ મોર,
એમ વિચારી રઘુપતિએ સહી શક્તિને લીધી તે.
 
શક્તિ લાગતાં મૂર્છિત થયા, વિલોકતાં સુર વ્યાકુળ બન્યાં;
પ્રભુનો પેખીને પરિશ્રમ ગદાસહિત દોડયો વિભીષણ.
 
કમભાગી શઠ હે મતિમંદ, કર્યો વિરોધ બનીને અંધ;
સાદર શિવને શિર તેં ધર્યાં, એકમેકનાં કોટિ કર્યાં.
 
તેથી ખલ તું ઊગરી શક્યો, કાળ હવે શિર નાચી રહ્યો;
રામવિમુખ સુખશાંતિ ચહે, ગતિ કેમ કરી શ્રેષ્ઠ લહે ?
 
(છંદ)
ઉર પર ગદાનો પ્રહાર થતાં ધરા પર રાવણ ઢળ્યો,
લોહી વદનથી નીકળ્યું તત્પર છતાં લડવા થયો;
એ દ્વંદ્વયુદ્ધે કાળસરખા લડી વીર ઉભય રહ્યા,
રઘુવીરબળથી રિપુ તૃણસમો ભક્ત લાગ્યો લેખવા.
 
(દોહરો)   
રાવણ સામે ના કદી જોઈ શકતો જે,
રામપ્રતાપે કાળસમ લડયો વિભીષણ તે.

 

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *