Tuesday, 3 December, 2024

12 Beda No Dhuniyo Lyrics in Gujarati

232 Views
Share :
12 Beda No Dhuniyo Lyrics in Gujarati

12 Beda No Dhuniyo Lyrics in Gujarati

232 Views

ઘુણીયે ઘુઘર માળ છે
ઘુણીયે ઘુઘર માળ છે

હે બાર બેડા નો ઘુણીયો ઘુણીયે ઘુઘર માળ છે
હે બાર બેડા નો ઘુણીયો ઘુણીયે ઘુઘર માળ છે
હે સોળ વરહની સુંદરી ઘુણીયે પોણી જાય છે

હે એનું મુખડું મલકાય અમો જળ હિલોળા ખાય
મુખડું મલકાય અમો જળ હિલોળા ખાય
હે બાર બેડા નો ઘુણીયો ઘુણીયે ઘુઘર માળ છે
હે સોળ વરહની સુંદરી ઘુણીયે પોણી જાય છે

હે પીતળ વરણી પીડીયો એની કેડો જોલા ખાય
માથે મેલી ઘુણીયોને લટકે હાલી જાય
એ ઘુમરીયો છે ઘાઘરો લાલ ઓઢણી લહેરાઈ
રૂપાળા એના રૂપની વાત ના થાય

હે પરીયોની એ પરી છે પણ ઘડનારે જબરી ઘડી છે
રીયોની એ પરી છે પણ ઘડનારે જબરી ઘડી છે
હે એને જોઈને ભલભલાની ઓશો ફાટી જાય છે
હે બાર બેડા નો ઘુણીયો ઘુણીયે ઘુઘર માળ છે
ઘુણીયે ઘુઘર માળ છે
ઘુણીયે ઘુઘર માળ છે

હે બોલેતો જાણે ફૂલડાં જરે મીઠી એની વોંણી
કોણ જાણે કોના ઘરના ભરશે એતો પોણી
હે આટલી રૂપાળી મેં તો ચોય ના ભાળી
હશે કોના નસીબમાં આવી ઘરવાળી

હે ના મારાથી રહેવાય છે ના મારાથી સહેવાય છે
ના મારાથી રહેવાય છે ના મારાથી સહેવાય છે
હે પાછું વળી લમણો નાચી ઘાયલ કરી જાય છે
અરે બાર બેડા નો ઘુણીયો ઘુણીયે ઘુઘર માળ છે
અરે સોળ વરહની સુંદરી ઘુણીયે પોણી જાય છે
અરે બાર બેડા નો ઘુણીયો ઘુણીયે ઘુઘર માળ છે
ઘુણીયે ઘુઘર માળ છે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *