Krantikari Song Lyrics in Gujarati – Vishal Hapor
By-Gujju17-01-2025

Krantikari Song Lyrics in Gujarati – Vishal Hapor
By Gujju17-01-2025
About Krantikari Gujarati Song
Title | Krantikari (ક્રાંતિકારી) |
---|---|
Singer | Vishal Hapor |
Lyrics | Dharmik Bamosana |
Music | Kirit Thakor |
Recording | Swar Studio |
Remix By | DJ Irfan |
Special Thanks | Amit Dethali, Vicky Iyava |
Producer | Akshay Hapor |
એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી રે | Krantikari Song Lyrics
હો ક્યાંથી જુગટુ જામ્યું એની નથી જાણકારી…….

અમે બેયે ભૈયો અલગ અલગ વિચાર ધારી
એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી……રે…….

હે બની જેલી કેતો છે નથી સરકારી
એક ભગત મળા ને બીજો ખતરો કે ખિલાડી
એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી……રે…….
એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી……રે…….
હા ના એ ઉભા રઈએ એવો અમારો સંપ
જાજા હાથ રળિયામણા હંપ ત્યાં જંપ
હા ના એ ઉભા રઈએ એવો અમારો સંપ
જાજા હાથ રળિયામણા હંપ ત્યાં જંપ
હો ક્યાંથી જુગટુ જામ્યું એની નથી જાણકારી…….
અમે બેયે ભૈયો અલગ અલગ વિચાર ધારી
એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી……રે…….
એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી……રે…….
ચોર ના ઘેર કરીયે ચોરી………અધૂરી નઈ કોશિશ પુરી
સ્પીડ ગાડી માં હોઈ લગામ ઘોડા ની હોઈ
અમારી ના હોઈ જમાના સાથે નઈ જમાનો મારી સાથે ચાલે
તોય વિચારો અમારા……..તોય વિચારો અમારા……..
એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી……રે…….
એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી……રે…….
હો તું ચાર દાડા ચાલ્યો એમાં તને ચરબી ચડી
અમે સુમડી માં રાઈએ ઓવેરિએકટિંગ નથી કરી
હો તમે મુશ નો દોરો હરખો ફૂટ્યો નથી હજી
વગર પાણી એ કરે છે સુધરી જજે હજી
હો એકટીવ માણસો અમારી જબરી કોઠાહૂજ
બળાક બોલા વાગયા પેલા લાવી દે રુજ
હો એકટીવ માણસો અમારી જબરી કોઠાહૂજ
બળાક બોલા વાગયા પેલા લાવી દે રુજ
હો ક્યાંથી જુગટુ જામ્યું એની નથી જાણકારી…….
અમે બેયે ભૈયો અલગ અલગ વિચાર ધારી
એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી……રે…….
એક છે શાંતિકારી બીજો છે ક્રાંતિકારી……રે…….
હો વગર પગારે ખોદણી કરવા રાખ્યા માણશો ઘણા
ચીઠીના ચાકર છે કર્તવ્ય નિભાવે ખરા
હો કોઈ ફેસ to ફેસ બોલે એ વાત માં નથી માન
એકાલહુડા ઘર મેડે ગુણગુણ કરે હાલ
હે સિટી માં સર્વે કરજે કાપ ઊંચા છે અમારા
ખિસ્સા માં રાખ્યા જેસે આઇડલ રાખ્યા

આ પણ જુઓ –