40+ ગુજરાતીમાં નવરાત્રીની શુભેચ્છાઓ
By-Gujju04-10-2023
40+ ગુજરાતીમાં નવરાત્રીની શુભેચ્છાઓ
By Gujju04-10-2023
જીવન પણ સુખોથી છલકી જાય
એવા મારા આશીર્વાદ મા દુર્ગા સૌનું ભલું કરે ..
નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.
હેપ્પી નવરાત્રી
આખા વિશ્વની રક્ષા કરે છે મા, મન ની શાંતી આપે છે મા,
અમારી ભક્તિ ને સાંભળે છે મા, અમારા બધા ની રક્ષા કરે છે મા ..
બધા ને હેપ્પી નવરાત્રી !!
હેપ્પી નવરાત્રી
દુર્ગા માતા ને વિનંતી કરુ છુ કે આપના જીવન માં સુખ-શાંતી છલ્કાવી દે.
આપની દરેક ઈચ્છાઓ જલ્દી થી પૂર્ણ કરી દે. નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.
હેપ્પી નવરાત્રી
દેવી દુર્ગા તમારી દરેક મનોકામના પૂર્ણ કરે. તમને અને તમારા પરિવાર ને ખુબ ખુબ નવરાત્રી ની શુભકામના.
જય માતા દી!
ગુજરાતમાં આવતાં ૪-૫ દિવસ ભારે વરસાદની શક્યતા. નવરાત્રિમાં ‘ખેતી’ કરતા યુવા ‘ખેડૂતો’માં નિરાશા, ‘સેટીંગ’ના પાકને ભારે નુકસાનની શક્યતા. નવરાત્રી ની શુભેચ્છા….
મા દુર્ગાના નવ સ્વરૂપો તમને અને તમારા પરિવાર પર આશીર્વાદ વરસાવશે. શુભ નવરાત્રી!
આપી સાકોને આપની દોસ્તી મગુ ચૂ,
દિલ થી દિલ ના સહકાર મેગૂ ચુ,
ફિકર ના કરી દેસ્તી પર જાન લુતાવી દૈસ,
રૂકડો વ્યાહાર ચે ક્યા, ઉધર માંગુ ચુ …
હેપ્પી નવરાત્રી
માં જગદંબા ના આરાધના પર્વ નવરાત્રીની
આપ સૌ મિત્રોને હાર્દિક શુભકામનાઓ….!!
કાલથી નવલા નવરાત્રી ચાલુ થઇ જાશે
થનગનતા હૈયા મન મૂકી ગરબાની જમાવટ કરશે
પણ જો જો હો ભોળવાય ના જાતા
ચણિયા-ચોળીમા બધી સારી જ લાગશે
નવરાત્રી ની શુભેચ્છા….
દુર્ગા માતા તમને શક્તિ, આનંદ, માનવતા, શાંતિ, જ્ઞાન, સેવાના આશીર્વાદ આપે.
લૌકિકતા, આરોગ્ય અને ઐશ્વર્યની વર્ષા કરે.
આ નવરાત્રીનો તહેવાર તમારા માટે ખાસ બની રહે.
નવરાત્રીની હાર્દિક શુભેચ્છા
શુભ નવરાત્રી
સુખ, શાંતિ અને સમૃધ્ધિની મંગલ કામના સાથે
તમને અને તમારા સંપૂર્ણ કુટુંબને નવરાત્રિની હાર્દિક શુભેચ્છા
માઁ દુર્ગા તેની 9 ભુજાઓ વડે તમને બળ, બુદ્ધિ, એશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, ખ્યાતિ, નિર્ભયતા, સમૃદ્ધિ પ્રદાન કરે એવી શુભેચ્છા.
શુભ નવરાત્રી.
હેપ્પી નવરાત્રી
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
આ ગોપી હાલ્યા વગડા તે વનની મોઝાર જો
આ કાન વણખોટીલા કેડો મારો રોકી ઊભા રે લોલ
હેપ્પી નવરાત્રી
સાથીયા પુરાવો દ્વારે, દિવડાં પ્રગટાવો રાજ,
આજ મારે આંગણે પધારશે મા પાવાવાળી,
જય અંબે જય અંબે અંબે જય જય અંબે…
હે વઉ તમે નઉ જશો જોવાનેત્યાં…. બાદશો બડો મિજાજી
એક લાલ દરવાજે…. તંબુ તાણીયા રે લોલ
સહુને ‘નવરાત્રી’ ની શુભકામના તથા નવરાત્રીના નવ નોરતા આપ સહુના માટે મંગલમય બની રહે એવી પ્રાર્થના.
આજથી પ્રારંભ થતી નવરાત્રીની
આપને તથા આપના પરિવારને
મારા તરફથી શુભેચ્છા પાઠવું છું.
માં નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ
અને સંપતિ અર્પે એ જ મા ભગવતી ના ચરણોમાં પ્રાર્થના…
આવી નવલી નવરાત
હવે સખીઓ સંગાથ
લઈ હરખને હાથ,
જામશે રંગીલો રાસ…
છેલાજી રે…
મારે હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો
એમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોલા મોંઘા લાવજો…
આસમાની રંગની…
ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે, ચાંદલા રે,
માની ચૂંદડી લહેરાય…
લાલ રંગથી શણગારેલો માતાનો દરબાર, આનંદિત થયું મન, ખીલી ઉઠ્યો સંસાર, નાના નાના પગલાંથી માતા આવે તમારે દ્વાર. તમને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આખા વિશ્વની રક્ષા કરે છે મા, મન ની શાંતી આપે છે મા,
અમારી ભક્તિ ને સાંભળે છે મા, અમારા બધા ની રક્ષા કરે છે મા ..
બધા ને હેપ્પી નવરાત્રી !!!
ન્યૂ ડીપ બળે;
નવા ફૂલો ખીલે;
સનાતન નવી વસંત મળે;
નવરાત્રી આ શુભ પ્રસંગે તમે દેવી બ્લેસ મળ્યા.
હેપી નવરાત્રી!
મીણબત્તી પ્રકાશ મે, તમારા જીવન જ્યોત,
તમે હંમેશા ખુશ અને વિજયી હોઈ શકે,
સનશાઇન ભવ્ય સવારે બનાવી શકે,
તમારા બધા અંધકાર દૂર ઉડી શકે છે,
ઈચ્છતા યુ હેપી ચૈત્ર નવરાત્રી!
ગરબો ગબર ગોખ થી આવ્યો…
ગમ્મર ઘૂમતો રે…….
ગરબો ચાચર ચોક થી આવ્યો…
ગમ્મર ઘૂમતો રે……..
Happy Navratri ..
કોઇ ના જીવનની ‘અંધારી’ રાતોને-
‘અજવાળી’ કરવી…
એ પણ એક નવરાત્રી જ છે !!
નવરાત્રી ની શુભ -કામનાઓ
મે આ નવરાત્રિને હંમેશાની જેમ તેજસ્વી બનાવવો. આ નવરાત્રી તમે આનંદ, આરોગ્ય અને સંપત્તિ લાવી શકો છો. પ્રકાશનો તહેવાર તમને અને તમારા નજીકના પ્રિય મિત્રોને હરખાવશે।।
નવરાત્રીનો અવસર તમારા જીવનમાં નવી અને સુંદર વસ્તુઓની શરૂઆત કરે. તમને સુંદર, આનંદદાયક અને યાદગાર નવરાત્રીની શુભેચ્છા
સુધારી લેવા જેવી છે પોતાની ભુલ ભુલી જાવા જેવી છે બીજાની ભુલ આટલુ માનવી કરે કબુલ હર રોજ દિલ મા ઉગે સુખ ના ફૂલ. હેપ્પી નવરાત્રી
દેવી દુર્ગા તમારી દરેક મનોકામના પૂર્ણ કરે. તમને અને તમારા પરિવાર ને ખુબ ખુબ નવરાત્રી ની શુભકામના. જય માતા દી
નવરાત્રીનો ઉત્સાહ અને સકારાત્મકતા તમારા જીવનને હિંમત, શક્તિ અને આશા સાથે સશક્ત બનાવે. નવરાત્રીના અવસર પર આપને હાર્દિક શુભેચ્છાઓ
હે રંગલો, જામ્યો કાલંદરીને ધાટ, છોગાળા તારા, હો રે છબીલા તારા, હો રે રંગીલા તારા રંગભેરૂ જુએ તારી વાટ
ખાસ નોંધઃ જો કોઈ પણ ‘આવ રે વરસાદ’ ગાતું જડપાશે તો ભડાકે દેવામાં આવશે. હુકમ થી. નવરાત્રી ની શુભેચ્છા
તમે જીવનમાં ક્યારેય કોઈ અવરોધનો સામનો ન કરો અને તમારું દરેક પગલું સફળતા તરફ દોરી જાય. જય માતા દી
નવરાત્રીની સૌને હાર્દિક શુભકામનાઓ. ચાલો તહેવારો, વસ્ત્રો અને ભક્તિમાં વ્યસ્ત રહીને આ સુંદર તહેવારોની મોસમનો મહત્તમ લાભ લઈએ
પૅગ-પૅગમાં ફૂલો ફૂલેલા, તમને ખુશી થાય છે કે બધા ખૂબ મળ્યા,
દુઃખના ચહેરામાં ક્યારેય નહી, આ નવરાત્રી શુભેચ્છા છે, અમારું …!
દુર્ગા માતા ને વિનંતી કરુ છુ કે
આપના જીવન માં સુખ-શાંતી છલ્કાવી દે.
આપની દરેક ઈચ્છાઓ જલ્દી થી પૂર્ણ કરી દે.
નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.
હેપ્પી નવરાત્રી
નવલી નવ રાત માં સૈયરો ની સાથ માં,
પાયલ બાજે માની છમ, છમ, છમ.
નવરાત્રીની
આપને અને આપના પરિવાર ખુબ ખુબ શુભકામના.
માં ના ચરણો માં રાખો આસ્થા,
દેખાશે તમને બધા સાચા રસ્તા.
નવરાત્રી ની ખુબ શુભકામનાઓ
માં અંબા ના કદમ તમારા ઘરમાં આવશે ને,
લાવશે ખુશી, આનંદ ને ભાગશે દુઃખ અને સંકટ.
હેપી નવરાત્રી
જીવન પણ સુખોથી છલકી જાય
એવા મારા આશીર્વાદ
મા દુર્ગા સૌનું ભલું કરે ..
નવરાત્રી પર્વ ની આપને ઢેરો શુભ-કામના.
હેપ્પી નવરાત્રી
સિંહણના દરબારમાં દુ:ખ અને વેદના દૂર થાય છે, દરવાજે જે આવે છે તેને આશ્રય આપવામાં આવે છે. જય માતા દી હેપ્પી નવરાત્રી
મા દુર્ગા તમને સફળતા અને ખુશીના માર્ગ તરફ માર્ગદર્શન આપે. હેપ્પી નવરાત્રી!
નવરાત્રીની તહેવારોની મોસમ તમારા જીવનને પ્રેમ અને આનંદથી ભરી દો. હેપ્પી નવરાત્રી!
મા દુર્ગાના દિવ્ય આશીર્વાદ તમારા જીવનમાં સફળતા અને સમૃદ્ધિ લાવે. હેપ્પી નવરાત્રી!
નવરાત્રીની તહેવારોની મોસમ તમારા જીવનમાં શાંતિ અને સંવાદિતા લાવે તેવી પ્રાર્થના. હેપ્પી નવરાત્રી!
મા દુર્ગાના દિવ્ય આશીર્વાદ તમારા જીવનમાં સુખ અને સફળતા લાવે. હેપ્પી નવરાત્રી!