Sunday, 22 December, 2024

Aa Mari Ankho Bhini Lyrics in Gujarati

148 Views
Share :
Aa Mari Ankho Bhini Lyrics in Gujarati

Aa Mari Ankho Bhini Lyrics in Gujarati

148 Views

આ મારી આંખો ભીની
વાતો એ દિલની કરી

એ વાતો દિલની કહેતા આંખો હારી જાય
આંખો એ રોઈ રોઈ જાગે આખી રાત

આ મારી આંખો ભીની
વાતો એ દિલની કરી

એ વાતો દિલની કહેતા આંખો હારી જાય
આંખો એ રોઈ રોઈ જાગે આખી રાત

તારા એ સ્મિતની અદા
મને હજુ પસંદ છે
તારા એ સ્મિતની અદા
મને હજુ પસંદ છે

તારા એ કેશની ઘટા
મને હજુ પસંદ છે
મે મારી મે મારી
વાતો કહી આંખો થકી
મે મારી મે મારી
વાતો કહી આંખો થકી

આ મારી આંખો ભીની
વાતો એ દિલની કરી

એ વાતો દિલની કહેતા આંખો હારી જાય
આંખો એ રોઈ રોઈ જાગે આખી રાત

કરારો પ્રેમના બધા
મને હજુ પસંદ છે
કરારો પ્રેમના બધા
મને હજુ પસંદ છે
તોડી ગઈ આ દિલ મારૂ
મને હજુ યાદ છે

મે મારી મે મારી
યાદો  કહી આશુ થકી
મે મારી મે મારી
યાદો કહી આશુ થકી
gujjuplanet.com

આ મારી આંખો ભીની
વાતો એ દિલની કરી

એ વાતો દિલની કહેતા આંખો હારી જાય
આંખો એ રોઈ રોઈ જાગે આખી રાત

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *