Aabh Ma Zini Zabuke Lyrics in Gujarati
By-Gujju25-04-2023
412 Views

Aabh Ma Zini Zabuke Lyrics in Gujarati
By Gujju25-04-2023
412 Views
હે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
એ આભમાં ઝીણી ઝીણી ઝબૂકે વીજળી રે
હે ઝીણા ઝરમર વરસે મેઘ
ગુલાબી નઈ રે જાવાદવ ચાકરી રે
હે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
હે આભમાં ઝીણી રે ઝબૂકે વીજળી રે
હે ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે
હે ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે
હે ભીંજાય હાથીનો બેહનાર સૂબો