Aadi Najar Nakho So Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Aadi Najar Nakho So Lyrics in Gujarati
By Gujju26-05-2023
એ આડી નજર નાખો શો
એ આવતા જતા તાકો શો
અરે આડી નજર નાખો શો, આવતા જતા તાકો શો
આડી નજર નાખો શો, આવતા જતા તાકો શો
કોકના કુણા કાળજા કવશું હું કમ બાળી નાખો શો
કાળા કાળા ચશ્મા ને હાથમાં ફોન રાખો શો
આલિયા ભટ્ટ જેવા મસ્ત મસ્ત લાગો શો
એ હવારમાં વેલા જાગો શો, વોકિંગમાં જબર લાગો શો
અરે હવારમાં વેલા જાગો શો, વોકિંગમાં જબર લાગો શો
હવારમાં વેલા જાગો શો, નાઇટીમાં જબર લાગો શો
કોકના કુણા કાળજા કવશું હું કમ બાળી નાખો શો
કોકના કુણા કાળજા ગોડી હું કમ બાળી નાખે શે
હો કાયા તારી કોમણગારી અળદર જેવા હાથ
અળદર જેવા હાથ
કાયા તારી કોમણગારી અળદર જેવા હાથ
અળદર જેવા હાથ
ઘડનારે તને ઘડી હશે, નવરો હશે નાથ
નવરો હશે મારો નાથ
હોજ હવાર તારા હોય બે ઓટા
જોઈ ને થઇ જાય ઉભા રે રુંવાટા
લમણે લટ રાખો શો, રૂપાળા તમે લાગો શો
લમણે લટ રાખો શો, રૂપાળા તમે લાગો શો
લમણે લટ રાખો શો, રૂપાળા તમે લાગો શો
મારા જેવા છોકરાઓને હું કમ મારી નાખો શો
કોકના કુણા કાળજા કવશું હું કમ બાળી નાખો શો
તમને જોવા બધા જુવાનીયા આઘાપાછા થાય
આઘાપાછા થાય
તમને જોવા બધા જુવાનીયા આઘાપાછા થાય
આઘાપાછા થાય
જેના પર તમે નજર નાખો વગર મોતે મરી જાય
વગર મોતે મરી જાય
તને જોવા ગોતું રોજ નવું નવું બોનું
બારી એ ઉભો રહી જોવું છોનું છોનું
એ વાત મારી મોનો તો, અરે દિલની વાત જોણો તો
એ વાત મારી મોનો તો, દિલની વાત જોણો તો
વાત મારી મોનો તો, દિલની વાત જોણો તો
રેવા દો ગોડો શું કમ જીવતા મારી નાખો શો
એ આડી નજર નાખો શો, આવતા જતા તાકો શો
આડી નજર નાખો શો, આવતા જતા તાકો શો
કુણા કુણા કાળજા કવશું હું કમ બાળી નાખો શો
કોકના કુણા કાળજા કવશું હું કમ બાળી નાખો શો
હું કમ બાળી નાખો શો