Aai Jyo Lyrics in Gujarati
By-Gujju01-06-2023
201 Views

Aai Jyo Lyrics in Gujarati
By Gujju01-06-2023
201 Views
એક હાથ સવારનો એક હાથ ડોલ
ચક ચકા ચક ચમકાવી દેવાનો ગોલ
જીભે રટણનો એનો એક એક બોલ
લાયા થી લુપ્ત દાદા હાચાવજો લોલ એ લોલ એ લોલ
એકી નો એક અન બેકી ના પોંચ
દેવા રે રોકડા
નોટ બોટ નું અહીં ચલણ નહિ
ચિલ્લરના થોકડા
લોમ્બીં છે લાઈન એટલે તો ફાઇન
રાખ્યા છે મસ્તીના બોકડા બોકડા
બધો એ ભાર ભલે ચીત્કાર
કરી આલુ તમને સોટી થી મોકળા
આઈ જ્યો આઈ જ્યો
આઈ જ્યો એ એ આઈ જ્યો
નાઈ ચાલે ટણી બની
નોખવાનું પોંણી બોની
ગમે તે બોટ હોય વટનો કટકો
વિચારે ચડવું નહિ
લીટોડા કરવા નહિ
નહિ તો પછી ડબલું લઇ ઘેર ઘેર ભટકો
એવાય નંગ ઘણા છે કે
જેના મનમાં કબજિયાત છે
ટાણે ટાણે જે અલ્યા ભર્યું હોય એણે કાઢવું ફરજીયાત છે
મારે શીખવવી દુનિયા ને એટલીજ વાત છે
આઈ જ્યો આઈ જ્યો આઈ જ્યો હે હે હે
આઈ જ્યો હા