Sunday, 22 December, 2024

Aai Khodiyar Zaap na Zapate Lyrics in Gujarati

140 Views
Share :
Aai Khodiyar Zaap na Zapate Lyrics in Gujarati

Aai Khodiyar Zaap na Zapate Lyrics in Gujarati

140 Views

એ હતો દુબળો દાડો ને માથે દુઃખનો ડુંગર
હે મેં તો ખમકારી ખોડલમાંને કર્યો તો પોકાર
હે મારી ખોડલ આયી તે દી ઝાપ ના ઝપાટે
મારી ખોડલ આયી તે દી ઝાપ ના ઝપાટે
હે વારે આયી કાગવડની માતા ખોડિયાર
હે નતો કોઈ કોમ ધંધો કે નતી નોકરી કે પગાર
હે હતો દુબળો દાડો ને માથે દુઃખનો ડુંગર

હો વિધિનો લેખ માં એ પલમાં બદલાયો
જીરો માંથી હીરો મારી ખોડિયારે બનાયો
હો ખમકારી ખોડલમાં એ સમય મારો લાયો
હતી મારે ઝૂંપડી ત્યાં મહેલ બનાયો
હે સાગા સબંધી ને સમાજમાં રાખ્યો મારો વટ
સાગા સબંધી ને સમાજમાં રાખ્યો મારો વટ
હે વારે આયી રાજપરા વાળી માતા રે ખોડિયાર
હે હતો દુબળો દાડો ને માથે દુઃખનો ડુંગર
 હે વઢિયાર વરણાની ખોડિયારને કર્યો તો પોકાર

હો ધૂપ ધુંવાડા નિવેત મજરે મારા લીધા
વખાના વખ પોતે પીધા સુખ અમને દીધા
હો હતા જા જા ઉઘરાણીયા રોજ હતી હોળી
મેર કરી માતાએ મને દેખાડી દિવાળી
હે મારી ધારાની ધણિયણી  મને મળી આપો આપ
મારી ધારાની ધણિયણી  મને મળી આપો આપ
હે અમ્રત વાયડ કે માટેલ વળી આઈ રે ખોડિયાર
હે હતો દુબળો દાડો ને માથે દુઃખનો ડુંગર
હે માંડી ધ્રૂમિક માથે કાયમ રાખજે તારો હાથ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *