Monday, 16 September, 2024

Aaj Karo Kesariya Lyrics in Gujarati

110 Views
Share :
Aaj Karo Kesariya   Lyrics in Gujarati

Aaj Karo Kesariya Lyrics in Gujarati

110 Views

એ હાલો  એ હાલો  એ હાલોો…
એ હાલો  એ હાલો  એ હાલો…

આજ રક્તથી રંગો રણ મેદાન
એ હાલો ભેરૂ
આજ બચાવો માતૃભૂમિની શાન
એ હાલો ભેરૂ

આજ રક્તથી રંગો રણ મેદાન
એ હાલો ભેરૂ
આજ બચાવો માતૃભૂમિની શાન
એ હાલો ભેરૂ

વહે જોમ ના દરિયા…
વહે જોમ ના દરિયા ભેરૂ વહે જોમ ના દરિયા
આજ કરો કેસરિયા ભેરૂ આજ કરો કેસરિયા
વહે જોમ ના દરિયા ભેરૂ વહે જોમ ના દરિયા
આજ કરો કેસરિયા ભેરૂ આજ કરો કેસરિયા

આજ કરો કેસરિયા…
આજ કરો કેસરિયા…
વહે જોમ ના દરિયા…
વહે જોમ ના દરિયા…

વહે જોમ ના દરિયા ભેરૂ વહે જોમ ના દરિયા
આજ કરો કેસરિયા ભેરૂ આજ કરો કેસરિયા
એ હાલો…

લહેરાવી દો વિજય પતાકા આજ
એ હાલો ભેરૂ
સદા અમર હો સુર વીરનું રાજ
એ હાલો ભેરૂ

શમે જોમ ના દરિયા ભેરૂ શમે જોમ ના દરિયા
જીતી ગયા કેસરિયા ભેરૂ જીતી ગયા કેસરિયા
જીતી ગયા કેસરિયા
જીતી ગયા કેસરિયા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *