Tuesday, 12 November, 2024

Aaj Mara Mandiriyama Mahale Srinathji Lyrics in Gujarati

166 Views
Share :
Aaj Mara Mandiriyama Mahale Srinathji Lyrics in Gujarati

Aaj Mara Mandiriyama Mahale Srinathji Lyrics in Gujarati

166 Views

આજ મારા મંદિરીયામાં મ્હાલે શ્રીનાથજી
આજ મારા મંદિરીયામાં મ્હાલે શ્રીનાથજી
જો ને સખી કેવા રૂમઝુમ ચાલે શ્રીનાથજી
આજ મારા મંદિરીયામાં …

જશોદાજીના જાયાને નંદના દુલારા
મંગળાની ઝાંખી કેવી આપે શ્રીનાથજી
મંગળાની ઝાંખી કેવી આપે શ્રીનાથજી
આજ મારા મંદિરીયામાં …

ઝરકતી ઝામો પહેરી ઉભા શ્રીનાથજી
જગતના છે સાથે સાચા સુખી શ્રીનાથજી
જગતના છે સાથે સાચા સુખી શ્રીનાથજી
આજ મારા મંદિરીયામાં …

મોહનમાળા મોતીવાળી ઝરી શ્રીનાથજી
પુષ્પની માળા પર જાઉં વારી શ્રીનાથજી
પુષ્પની માળા પર જાઉં વારી શ્રીનાથજી
આજ મારા મંદિરીયામાં …

શ્રીનાથજીના પાયે ઝાંઝર શોભે શ્રીનાથજી
સ્વરૂપ દેખે મુનીવરના મન લોભે શ્રીનાથજી
સ્વરૂપ દેખે મુનીવરના મન લોભે શ્રીનાથજી
આજ મારા મંદિરીયામાં …

ભાવ ધરી ભજુ તમને બાલકૃષ્ણ લાલજી
વૈષ્ણવજનને અતિ ઘણા વ્હાલા શ્રીનાથજી
વૈષ્ણવજનને અતિ ઘણા વ્હાલા શ્રીનાથજી
આજ મારા મંદિરીયામાં …

શ્રી વલ્લભના સ્વામીને અંતરયામી
દેજો અમને વ્રજમાં વાસ શ્રીનાથજી
દેજો અમને વ્રજમાં વાસ શ્રીનાથજી
આજ મારા મંદિરીયામાં …

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *