Aakhri Salam Karu Chu Lyrics in Gujarati
By-Gujju01-06-2023
Aakhri Salam Karu Chu Lyrics in Gujarati
By Gujju01-06-2023
હો સામે ના મળતા મને ભુલ થી કદી
હો દુર જતા રહીશુ તારી નજરો થી
હો સામે ના મળતા મને ભુલ થી કદી
દુર જતા રહીશુ તારી નજરો થી
હું ભલે મરી જવ તને યાદ નઈ કરૂ
તને આખરી સલામ કરૂ છુ
તને ભૂલ થી એ કદી નઈ મળું
તને આખરી સલામ કરૂ છુ
તને ભૂલ થી એ કદી નઈ મળું
હો સામે ના મળતા મને ભુલ થી કદી
દુર જતા રહીશુ તારી નજરો થી
હો પ્રેમ માં પડી ને મેં ભુલ કરી મોટી
મન માં શું છે તારા એની જાણ મને નોતી
રાખ થયા સપના મારા બળતી આગમા
ઝેર થયું જીવતર ને આંસુ આંખમા
ભલે દુનિયા છોડી દવ પણ હવે નઈ વળું
તને આખરી સલામ કરૂ છુ
તને ભુલ થી એ કદી નઈ મળું
તને આખરી સલામ કરૂ છુ
તને ભુલ થી એ કદી નઈ મળું
હો સામે ના મળતા મને ભુલ થી કદી
દુર જતા રહીશુ તારી નજરો થી
હો તારૂં જે કરેલું તને એક દિવસ નડશે
પ્રેમ ની રમત રે તને ભાળે બહુ પડશે
કરેલા ગુનાઓ તારા યાદ જયારે કરશે
મને યાદ કરી તારી આંખો રે પલળશે
બીજી વાત ના કરૂ છેલ્લી વાત કહી દઉં
તને આખરી સલામ કરૂ છુ
તને ભુલ થી એ કદી નઈ મળું
તને આખરી સલામ કરૂ છુ
તને ભુલ થી એ કદી નઈ મળું
હો સામે ના મળતા મને ભુલ થી કદી
દુર જતા રહીશું તારી નજરો થી
હું ભલે મારી જઉ તને યાદ નઈ કરૂ
તને આખરી સલામ કરૂ છુ
તને ભુલ થી એ કદી નઈ મળું
તને આખરી સલામ કરૂ છુ
તને ભુલ થી એ કદી નઈ મળું
તને ભુલ થી એ કદી નઈ મળું
તને ભુલ થી એ કદી નઈ મળું