Aam Gotu Lyrics in Gujarati
By-Gujju17-06-2023

Aam Gotu Lyrics in Gujarati
By Gujju17-06-2023
આમ ગોતુ
તેમ ગોતુ
આમ ગોતુ
તેમ ગોતુ
એક તારી યાદ છે
મને ફરિયાદ છે
ખોવાયું મન મારૂં આજ
રૂપ તારૂં ચાંદ છે
સ્મિત તારૂં ખાસ છે
તને ના ભુલું આજ
ખોવાયો તારી યાદમા
મીઠી વાતોમા
હું તો ખોવાયો આજ રે
આમ ગોતુ
તેમ ગોતુ
એ હા ગોતુ તારો સંગાથ રે
આમ ગોતુ
તેમ ગોતુ
ગોતુ તારો સંગાથ રે
ગોતુ તારો સંગાથ
વાત એક એવી છે
કાનમાં કેવી છે
મનભર સંભાળજે આજ
તારા જેવા હોયતો સપનામાં હું આવું
કાલી તારી હોઈ જો વાત
હે ચોડુંના હું કદીયે તારો હાથ
હું ચોડુંના કદીયે તારો સાથ
તારા અરમાનો છે કઈ ખાસ
લેને પુરા કરીશું આજ
આમ ગોતુ
તેમ ગોતુ
ગોતુ તારો સંગાથ રે
આમ ગોતુ
તેમ ગોતુ
ગોતુ તારો સંગાથ રે
ગોતુ તારો સંગાથ
નજરો તારી એ મારા આ દિલને
ઘણા સવાલ કરી ગઈ
મારા આ દિલને
નાની દુનિયામા
એ કેવી જીદ કરી ગઈ
હો તારી આ જીદ પુરી કરૂં આજ
તારા સવાલોનો આપું જવાબ
મારી દુનિયામાં તને રાખું હું પાસ
આવી જા સાથ જોડે રહીશું રે આજ
જોડે રેજો રાજ
જોડે રેજો રાજ
કે ભલે સૂરજ ઉગે કે ના ઉગે
ભલે ચાંદ ઢળે કે ના ઢળે
અમે જોડે રહેશું રાજ