Monday, 23 December, 2024

Aanand Mangal Karu Aarti Ganesha Aarti Gujarati Lyrics

124 Views
Share :
Aanand Mangal Karu Aarti Ganesha Aarti Gujarati Lyrics

Aanand Mangal Karu Aarti Ganesha Aarti Gujarati Lyrics

124 Views

આનંદ મંગળ કરું હું (શ્રી ગણેશ આરતી)

આનંદ મંગળ કરૂં હું આરતી હરિ
ગુરુ સંતની સેવા – [2]

પ્રેમ ધરીને મારે મંદિરીયે પધારો [2] સુંદર સુખડા દેવા – વ્હાલા – [2] — આનંદ મંગળ

મારે આંગણિયે તુલસીનો ક્યારો [2] શાલિગ્રામની સેવા — વ્હાલા – [2] આનંદ મંગળ

સકળ તીરથ મારા ગુરુજીને ચરણે—[2] ગંગા જમુના રેવા – વ્હાલા—[2] — આનંદ મંગળ

સંત મળે તો મહાસુખ થાયે –[2] ગુરુજી મળે તો મેવા –વ્હાલા—[2] આનંદ મંગળ

અધમ ઉધ્ધારણ ત્રિભુવન તારણ – [2] આવો દરશન દેવા – વ્હાલા – [2] — આનંદ મંગળ

સનકાદિક પ્રભુ બ્રહ્માદિક પ્રભુ –[2] નારદ શારદ જેવા – વ્હાલા – [2] આનંદ મંગળ

કહે પ્રીતમ ઓળખો એ ધણીને – [2] હરિનાં જન હરિ જેવા – વ્હાલા – [2] — આનંદ મંગળ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *