આને કહેવાય ધમકી…* મારો એક
By-Gujju26-04-2023
332 Views
આને કહેવાય ધમકી…* મારો એક
By Gujju26-04-2023
332 Views
આને કહેવાય ધમકી…*
મારો એક ડોક્ટર મિત્ર ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કરવા ગયો…
ઓપરેશન એના સસરા નું જ હતું…
જેવો મારો મિત્ર અંદર ગયો એના સસરા એ હાથ પકડી ને મારા મિત્ર ને કહ્યું…
દિકરા હું જાણું છું કે તું મને કાંઈ નહીં થવા દેવાનો…
પણ એક વાત ધ્યાનમાં રાખજે જો ભગવાન ન કરે અને મને કાંઈ થઈ ગયું તો…
તારી સાસુ કાયમ માટે તારા ઘરે જ રહેશે..!!
😂🤪😂🤪