Wednesday, 15 January, 2025

Aane Prem Na Kevay Lyrics in Gujarati

160 Views
Share :
Aane Prem Na Kevay Lyrics in Gujarati

Aane Prem Na Kevay Lyrics in Gujarati

160 Views

હે તારો ફોન ના ઉપાડ્યો એ દગો ના કેવાય
હો તને મળવા હું ના આવી બેવફાઈ ના કેવાય
હે તારો ફોન ના ઉપાડ્યો એ દગો ના કેવાય
તને મળવા હું ના આવી બેવફાઈ ના કેવાય
તુ જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય
તુ જે કરે છે મુજને એને પ્રેમ ના કેવાય
મને ઓનલાઇન જોઈ ગદાર ના કેવાય
રિપ્લાઈ મેં ના આપ્યો એનું કારણ તો પુછાય
તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય
તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય

હા તારે તો શોખ જા જા મારે તો કામ જા જા
મજબુરી સમજો જરા ના ફરો થઇ ને રાજા
હા તારે તો શોખ જા જા મારે તો કામ જા જા
મજબુરી સમજો જરા ના ફરો થઇ ને રાજા
મિસ્સકોલ મારી મારી હેરાન ના કરાય
મિસ્સકોલ મારી મારી હેરાન ના કરાય
બીજા ની વાત માની ખોટો વેમ ના કરાય
તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય
તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય

હા કરોડો રૂપિયા થી પ્રેમ ખરીદાતો નથી
દિલ મા દગો રાખી પ્રેમ તો કરાતો નથી
હા કરોડો રૂપિયા થી પ્રેમ ખરીદાતો નથી
દિલ મા દગો રાખી પ્રેમ કદી થાતો નથી
હો મારા ઘરની સામે આવી મારી આબરૂ ના લેવાય
હો મારા ઘરની સામે આવી મારી આબરૂ ના લેવાય
ખોટા ઓટા ફેરા મારી ખોટો ત્રાસ ના અપાય
તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય
તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય
હો તારો ફોન ના ઉપાડ્યો એ દગો ના કેવાય
તને મળવા હું ના આવી બેવફાઈ ના કેવાય
તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય
તું જે કરે છે મુજને એ પ્રેમ ના કેવાય
તુ જે કરે છે મુજને એને પ્રેમ ના કેવાય

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *