Aanganiya Sajavo Aaj Lyrics in Gujarati
By-Gujju25-04-2023

Aanganiya Sajavo Aaj Lyrics in Gujarati
By Gujju25-04-2023
હે આંગણીયા સજાવો આજ તોરણ બંધાવો
હે જી …ઢોલીડા વગડાવો આજ તોરણ બંધાવો
હે જી …ઢોલીડા વગડાવો આજ તોરણ બંધાવો
આંગણીયા સજાવો આજ તોરણ બંધાવો
ઘીન ઘીન વાગે ઢોલકાને શરણાઈ મીઠી વાગે
ચોકે બાંધ્યા ચંદરવાને રૂમઝૂમ ઝાંઝર વાગે
ઘીન ઘીન વાગે ઢોલકાને શરણાઈ મીઠી વાગે
ચોકે બાંધ્યા ચંદરવાને રૂમઝૂમ ઝાંઝર વાગે
હે જી …છાંટણીયા છંટાવો આજ તોરણ બંધાવો
હે જી …છાંટણીયા છંટાવો આજ તોરણ બંધાવો
આંગણીયા સજાવો આજ તોરણ બંધાવો
મહેકી ઉઠ્યો માંડવડો ને મંગળ ગીત ગવાય
એક મેકના મન મળે ને હૈયે સૌવ હરખાય
મહેકી ઉઠ્યો માંડવડો ને મંગળ ગીત ગવાય
એક મેકના મન મળે ને હૈયે સૌવ હરખાય
હે જી …ફૂલડેથી વધાવો આજ તોરણ બંધાવો
હે જી …ફૂલડેથી વધાવો આજ તોરણ બંધાવો
આંગણીયા સજાવો આજ તોરણ બંધાવો
હે જી …ઢોલીડા વગડાવો આજ તોરણ બંધાવો
હે જી …ઢોલીડા વગડાવો આજ તોરણ બંધાવો
હે આંગણીયા સજાવો આજ તોરણ બંધાવો
આંગણીયા સજાવો આજ તોરણ બંધાવો
આંગણીયા સજાવો આજ તોરણ બંધાવો