Aankh Ke Rovade Lyrics in Gujarati
By-Gujju08-06-2023

Aankh Ke Rovade Lyrics in Gujarati
By Gujju08-06-2023
હો બહુ ગજબ લડાઈ લડી રહ્યો છું
હો બહુ ગજબ લડાઈ લડી રહ્યો છું
ખુદથી ફરિયાદ કરી રહ્યો છું
હો બહુ ગજબ લડાઈ લડી રહ્યો છું
ખુદથી ફરિયાદ કરી રહ્યો છું
હો જિંદગી છે અદેખી લુટાઈ પ્રેમની ઘડી
જિંદગી છે અદેખી લુટાઈ પ્રેમની ઘડી
તોય નથ ચેઇનથી જીવતું
આંખ કે રોવાદે મારુ દિલ કહે સુવા દે
ચકુ આંખ કે રોવાદે મારુ દિલ કહે સુવા દે
હો બહુ ગજબ લડાઈ લડી રહ્યો છું
ખુદથી ફરિયાદ કરી રહ્યો છું
હો પ્રેમની મજબુરી તો જોવો કેવો સમય છે આ અદેખો
હો મારી બધી ખુસીયો ભુલી ગયો
ગુનો શું થયો તો અમારો
હો કરમનો હતો કાચો તુટી ગયો પ્રેમનો નાતો
કરમનો હતો કાચો તુટી ગયો પ્રેમનો નાતો
તોય નથ ચેઇનથી જીવતું
આંખ કે રોવાદે મારુ દિલ કહે સુવા દે
હો આંખ કે રોવાદે દિલ કહે સુવા દે
હો બહુ ગજબ લડાઈ લડી રહ્યો છું
ખુદથી ફરિયાદ કરી રહ્યો છું
હો ચકુ ભુલી ગયા પ્રેમ આજ મારો
રૂઠી ગયો મારો ઉપર વાળો
હો જગતો તો રાતોની રાતો
હવે આવ્યા મરવાનો વારો
હો ઝેરથી વધુ ઝેરી હતી તું નાગણ જેવી
ઝેરથી વધુ ઝેરી હતી તું નાગણ જેવી
દિલનું કતલ કરી નાખ્યું
હો આંખ કે રોવાદે દિલ કહે સુવા દે
આંખ કે રોવાદે દિલ કહે સુવા દે
હો મન મન ભરી રો વાદે મારુ દિલ કહે જવા દે