Aanshu Lyrics in Gujarati
By-Gujju26-05-2023
Aanshu Lyrics in Gujarati
By Gujju26-05-2023
હો ભુલી ગયા તમે નથી વાંક કંઈ મારો
હો ભુલી ગયા તમે નથી વાંક કંઈ મારો
આવશે હવે તારો રડવાનો વારો
જુઠી આ વાતો જુઠો વાયદો તમારો
નહીં મળે મારો જેવો પ્રેમ કરનારો
જીવી રહ્યા ખાલી નામના
મારા ગયા પછી તારા આંશુ શું કામના
હે મારા મરી ગ્યાં પછી તારા આંશુ શું કામના
ભુલી ગયા તમે નથી વાંક કંઈ મારો
હો બંધ કરી આંખો અમે ભરોસો કર્યો
ભુલ હશે મારી કે પ્રેમમાં પડ્યો
હો થોડું હસાવીને ગયા છો રડાવી
ક્યાંથી શીખ્યા છો તમે આવી કલાકારી
હો નથી ભરોસો મને તારી વાતમાં
મારા ગયા પછી તારા આંશુ શું કામના
હે મારા મરી ગ્યાં પછી તારા આંશુ શું કામના
ભુલી ગયા તમે નથી વાંક કંઈ મારો
હો તું ના સમાજે તો હું કોને જઈ કહું
દર્દ છુપાવીને જિંદગી જીવું
મારી રડતી આંખોને કેમ સમજાવશો
દુર જતા રહેશું જયારે તમે આવશો
કોઈ નહીં રહે તારી સાથમાં
મારા ગયા પછી તારા આંશુ શું કામના
હે મારા મરી ગ્યાં પછી તારા આંશુ શું કામના
હે મારા ગયા પછી તારા આંશુ શું કામના




















































