Thursday, 14 November, 2024

Aapde Joi Ae Simple Vadi Lyrics in Gujarati

134 Views
Share :
Aapde Joi Ae Simple Vadi Lyrics in Gujarati

Aapde Joi Ae Simple Vadi Lyrics in Gujarati

134 Views

હો ના ડિમ્પલ વાળી ના પિમ્પલ વાળી
ના ડિમ્પલ વાળી ના પિમ્પલ વાળી
આપડે તો જોઈ છે  સિમ્પલ વાળી

હો ના ટીશર્ટ વળી ના જોઈ કટ વાળી
ના ટીશર્ટ વળી ના જોઈ કટ વાળી
આપડે તો જોવે મોંઘી લટ વાળી

હા ના બોલીવુડ વાળી ના હોલીવુડ વળી
ના બોલીવુડ વાળી ના હોલીવુડ વળી
આપડે તો જોવે છે  દેશીવુડ વાળી

હો વાઈફ જોવે છે ના જોવે ગર્લ ફ્રેન્ડ
લાઈફ ટાઈમ ચાચવે મને બનીને મારી ફ્રેન્ડ

ના ડિમ્પલ વાળી ના પિમ્પલ વાળી
ના ડિમ્પલ વાળી ના પિમ્પલ વાળી
આપડે તો જોઈ છે  સિમ્પલ વાળી
હો આપડે તો જોવે બસ છે  સિમ્પલ વાળી

હો ના જોવે આઈલાનર લગાવેલો ફેસ
આપડે તો ગમે છે આંખોમાં મેષ
હો રીલ્સ કે સ્ટેટ્સનો હોઈ નહીં ક્રેઝ
સાદો ફોન રાખે ભાઈ અમારા દેશ
હો ઈમ્પ્રેસ ના કરે મને ફેશનને સ્ટાઈલ
ગાંડો કરી નાખે એવી હોવી જોવે સ્માઈલ

ના ડિમ્પલ વાળી ના પિમ્પલ વાળી
ના ડિમ્પલ વાળી ના પિમ્પલ વાળી
આપડે તો જોઈ છે  સિમ્પલ વાળી
હો આપડે જોવે એકદમ સિમ્પલ વાળી

હો ગુજરાતી બોલે ભલે ઈગ્લીશ ના ફાવે
એટલું ભણેલી જોવે જે મારા છોકરાને ભણાવે
હો એટિટ્યૂટ કલર જેને જીવનમાં નો આવે
ઘરની માનમર્યાદા આ દિલથી નિભાવે
હો વિલાયતી ક્લચરથી હોઈ જે દૂર
મારા નામનું ભરે માથે સિંદૂર

ના ડિમ્પલ વાળી ના પિમ્પલ વાળી
ના ડિમ્પલ વાળી ના પિમ્પલ વાળી
આપડે તો જોઈ બસ સિમ્પલ વાળી
હો આપડે તો જોઈ સાદી સિમ્પલ વાળી
હો આપડે તો જોઈ બસ સિમ્પલ વાળી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *