Monday, 23 December, 2024

Aapi Gayo Zatko Mara Kalja No Katko Lyrics in Gujarati

136 Views
Share :
Aapi Gayo Zatko Mara Kalja No Katko Lyrics in Gujarati

Aapi Gayo Zatko Mara Kalja No Katko Lyrics in Gujarati

136 Views

હો મારો સાંચો પ્રેમ એને કેમ ના સમજણો
હો …મારો સાંચો પ્રેમ એને કેમ ના સમજણો
મારો સાંચો પ્રેમ એને કેમ ના સમજણો
દિલ દેવાનો હવે નથી રહ્યો જમાનો
હો મારો સાંચો પ્રેમ એને કેમ ના સમજણો
દિલ દેવાનો હવે નથી રહ્યો જમાનો

હો પ્રેમ હતો જાનુડીનો એના મતલબનો
વિચાર ના કર્યો એને મારા સાંચો પ્રેમનો
આપી ગયો ઝટકો મારા કાળજાનો કટકો
હો …આપી ગયો ઝટકો મારા કાળજાનો કટકો

હો મારો સાંચો પ્રેમ એને કેમ ના સમજણો
દિલ દેવાનો હવે નથી રહ્યો જમાનો
દિલ દેવાનો હવે નથી રહ્યો જમાનો

હો દુઃખતો ઘણું છે જાન તને ખોઈ
તારા વિના દુનિયામાં નથી મારૂં કોઈ
હો તારી બેવફાઈ જોઈ આંખ મારી રોઈ
મારી બરબાદી આજે નજરે મેતો જોઈ
હો તારી મરજીથી તું જીવી રે લેજે
તારા અરમાનો બધા પુરા કરી લેજે
આપી ગયો ઝટકો મારા કાળજાનો કટકો
હો આપી ગયો ઝટકો જીગાના કાળજાનો કટકો

હો મારો સાંચો પ્રેમ એને કેમ ના સમજણો
દિલ દેવાનો હવે નથી રહ્યો જમાનો
દિલ દેવાનો હવે નથી રહ્યો જમાનો

હો મારી જિંદગીને તે ભડકે રે બાળી
તારા દિલને તે ટાઢક વાળી
જા બેવફા તને શરમ ના આવી
મારા સાંચા પ્રેમની આબરૂ તે કાઢી
હો રમત રમી ગઈ તું મારી સાથમાં
આંખોની હારે આજે રડે મારો આત્મા
આપી ગયો ઝટકો મારા કાળજાનો કટકો
હો આપી ગયો ઝટકો મારા કાળજાનો કટકો

હો મારો સાંચો પ્રેમ એને કેમ ના સમજણો
દિલ દેવાનો હવે નથી રહ્યો જમાનો
હો પ્રેમ હતો જાનુડીનો એના મતલબનો
વિચાર ના કર્યો એને મારા સાંચો પ્રેમનો
આપી ગયો ઝટકો મારા કાળજાનો કટકો
હો આપી ગયો ઝટકો મારા કાળજાનો કટકો
હો …આપી ગયો ઝટકો મારા કાળજાનો કટકો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *