Aapna Malak Na Lyrics in Gujarati
By-Gujju26-04-2023
232 Views

Aapna Malak Na Lyrics in Gujarati
By Gujju26-04-2023
232 Views
આપણાં મલકનાં માયાળુ માનવી
આપણાં મલકનાં માયાળુ માનવી
હે આપણાં મલકનાં માયાળુ માનવી
આપણાં મલકનાં માયાળુ માનવી
માયા મેલીને વહ્યાં
માયા મેલીને વહ્યાં
માયા મેલીને વહ્યાં જાશું મારા મેરબા
હાલોને આપણાં મલકમાં
એ હાલો
હાલોને આપણાં મલકમાં…
હા આપણાં મલકમાં ઉતારા ઓરડા
આપણાં મલકમાં ઉતારા ઓરડા
હે આપણાં મલકમાં ઉતારા ઓરડા
આપણાં મલકમાં ઉતારા ઓરડા…
હે ઉતારા કરી ઘોડે
ઉતારા કરી ઘોડે
ઉતારા કરી ઘોડે ચડશું મારાં મેરબા
હાલોને આપણાં મલકમાં
એ હાલો
હાલોને આપણાં મલકમાં…
આપણાં મલકનાં માયાળુ માનવી
માયા મેલીને વહ્યાં જાશું મારા મેરબા
હાલોને આપણાં મલકમાં
એ હાલો
હાલોને આપણાં મલકમાં….