Sunday, 22 December, 2024

Aapne Sikandar Aapne Raaja Lyrics in Gujarati

144 Views
Share :
Aapne Sikandar Aapne Raaja Lyrics in Gujarati

Aapne Sikandar Aapne Raaja Lyrics in Gujarati

144 Views

એ સિંહ જોવા મળશે તમને એકલો બજારમાં
અલ્યા સિંહ જોવા મળશે તમને એકલો બજારમાં
સિંહ જોવા મળશે તમને એકલો બજારમાં
હો આપણે સિકંદર આપણે જ રાજા
અલ્યા આપણે સિકંદર આપણે જ રાજા

અલ્યા નોમ લેતા પેલા પુછી લેજો બજારમાં
નોમ લેતા પેલા પુછી લેજો બજારમાં
હો આપણે સિકંદર આપણે જ રાજા ,રાજા
હો …આપણે સિકંદર આપણે જ રાજા

હો આપણો લુક ભલે દેશી હાવજ બજારના ખિલાડી
હો જબરી અમારી કલાકારી
આપણે તો પાક્કા શિકારી
અરે જોવામાં સિમ્પલને સાદા
આપણે સિકંદર આપણે જ રાજા
એ ભયલુ આપણે સિકંદર આપણે જ રાજા

એ સિંહ જોવા મળશે તમને એકલો બજારમાં
સિંહ જોવા મળશે તમને એકલો બજારમાં
આપણે સિકંદર આપણે જ રાજા
હો …આપણે સિકંદર આપણે જ રાજા

હો આપણે તો હુકમના એક્કા
મમ્મી ડેડીના ખરા સિક્કા
હો હાઈફાઈ શોખ ભઈ એવા
નથી ભઈ શોક જેવા તેવા
હો બ્રાન્ડેડ ઘડિયાળને ચશ્માં
એ આપણે જ રાજા
હો …આપણે સિકંદર આપણે જ રાજા

એ સિંહ જોવા મળશે તમને એકલો બજારમાં
સિંહ જોવા મળશે તમને એકલો બજારમાં
આપણે સિકંદર આપણે જ રાજા ,રાજા
હો …આપણે સિકંદર આપણે જ રાજા
અલ્યા આપણે સિકંદર આપણે જ રાજા
હો …આપણે સિકંદર આપણે જ રાજા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *