Sunday, 22 December, 2024

Aare Kayano Hindolo Lyrics | Mittal Rabari

150 Views
Share :
Aare Kayano Hindolo Lyrics | Mittal Rabari

Aare Kayano Hindolo Lyrics | Mittal Rabari

150 Views

હો આરે કાયાનો હિંડોળો રે રચીયો
આરે કાયાનો હિંડોળો રે રચીયો
ડગમગ ઝોલા ખાય રે ભાયલા
ચેતી ચાલો મારા ભાયલા

હો ચેતીને ચાલો તો પાર લંઘ જાશો
ચેતીને ચાલો તો પાર લંઘ જાશો
ભવ સાગરની માય રે માંયલા
ચેતીને હાલો મારા ભાયલા
હો ચેતીને હાલો મારા ભાયલા

હો બાલપણ બચપણમાં ખોયું
બાળપણ બચપણમાં ખોયું
ભર જોબનની માય રે માયલા
ચેતી ચાલો મારા ભાયલા

હો આરે કાયાનો હિંડોળો રે રચીયો
આરે કાયાનો હિંડોળો રે રચીયો
ડગમગ ઝોલા ખાય રે માયલા
ચેતી ચાલો મારા ભાયલા
ચેતી ચાલો મારા ભાયલા

હો બુઢા રે થયા ને માળા રે પકડી
બુઢા રે થયા ને માળા રે પકડી
જીવડાંની શી ગતિ થાય રે માયલા
ચેતી ચાલો મારા ભાયલા

હો આરે કાયાનો હિંડોળો રે રચીયો
આરે કાયાનો હિંડોળો રે રચીયો
ડગમગ ઝોલા ખાય રે ભાયલા
ચેતીને ચાલો મારા ભાયલા
ચેતી હાલો મારા ભાયલા

હો ગુરુ ના પ્રતાપે રૂપા દે બોલ્યા
ગુરુ ના પ્રતાપે રૂપા દે બોલ્યા
માલદેવ ને વિનંતી સુણાયે રે માયલા
ચેતી ચાલો મારા ભાયલા

હો આરે કાયાનો હિંડોળો રે રચીયો
આરે કાયાનો હિંડોળો રે રચીયો
ડગમગ ઝોલા ખાય રે ભાયલા
ચેતી હાલો મારા ભાયલા
ચેતી હાલો મારા ભાયલા
ચેતી હાલો મારા ભાયલા.

English version

Ho aare kayano hindodo re rachiyo
Aare kayano hindodo re rachiyo
Dagmag zola khay re bhayla
Cheti chalo mara bhayla

Ho chetine chalo to paar langh jasho
Chetine chalo to paar langh jasho
Bhav sagarni maay re mayla
Chetine halo mara bhayla
Ho chetine halo mara bhayla

Ho balpan bachpanma khoyu
Balpan bachpanma khoyu
Bhar jobanni may re mayla
Cheti chalo mara bhayla

Ho aare kayano hindodo re rachiyo
Aare kayano hindodo re rachiyo
Dagmag zola khay re mayla
Cheti chalo mara bhaylka
Cheti chalo mara bhaylka

He budha re thaya ne mala re pakdi
Budha re thaya ne mala re pakdi
Jivdani shi gati thay re mayla
Cheti chalo mara bhayla

Ho aare kayano hindodo re rachiyo
Aare kayano hindodo re rachiyo
Dagmag zola khay re bhayla
Chetine chalo mara bhayla
Cheti halo mara bhayla

Ho guru na pratape rupa de bolya
Guru na pratape rupa de bolya
Maldev ne vinati sunaye re mayla
Cheti chalo mara bhayla

Ho aare kayano hindodo re rachiyo
Aare kayano hindodo re rachiyo
Dagmag zola khay re bhayla
Cheti halo mara bhayla
Cheti halo mara bhayla
Cheti halo mara bhayla.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *