Aatma Ni Odakh Lyrics in Gujarati
By-Gujju25-04-2023
278 Views

Aatma Ni Odakh Lyrics in Gujarati
By Gujju25-04-2023
278 Views
હે જી આત્માને ઓળખીયા વિના રે
હે જી આત્માને ઓળખીયા વિના રે
હે જી લખ ચોરીયાછી નહીં તો મટે રે
તારી ભ્રમણા ને ભાંગ્યા વિના રે
હે જી ભવના ફેરા નહીં તો મટે જી
હે જી આત્માને ઓળખીયા વિના રે
હે જી ભવના ફેરા નહીં તો મટે જી
હે જી હંસલો ને બગલો રે
હે જી રંગે રૂપે એકજ છે હે જી
હે જી હંસલો ને બગલો રે
હે જી રંગે રૂપે એકજ છે હે જી
ઈતો એના આહાર થકી ઓળખાય રે