Monday, 23 December, 2024

Aavi Aasoni Radhiyadi Rat Lyrics – Pamela Jainm – Kirtidan Gadhvi

252 Views
Share :
Aavi Aasoni Radhiyadi Rat Lyrics – Pamela Jainm – Kirtidan Gadhvi

Aavi Aasoni Radhiyadi Rat Lyrics – Pamela Jainm – Kirtidan Gadhvi

252 Views

એ રી સખી મંગલ ગાવો રી
ધરતી અંબર સજાવો રી

એ રી સખી મંગલ ગાવો રી
ધરતી અંબર સજાવો રી
ઉતરેગી આજ મેરે મૈયા કી સવારી
ઉતરેગી આજ મેરે મૈયા કી સવારી

ચોક સજાવો, માટી રંગાવો
આજ મોરી મૈયા ઘર આવેંગે
આજ મોરી મૈયા ઘર આવેંગે

હે માં.. હે માં… હે માં…
હે… હે માં……

હે આવી આસોની રઢીયાળી રાત મોરી માં
હે માં… હે માં
હે આવી આસોની રઢીયાળી રાત મોરી માં
પગલાં પાડોને બિરદાળી માં હો…
પગલાં પાડોને બિરદાળી માં
હે આવી આસોની રઢીયાળી રાત મોરી માં
પગલાં પાડોને બિરદાળી માં હો…
પગલાં પાડોને બિરદાળી માં

હે રૂડો ગરબો, હે રૂડો ગરબો
હે રૂડો ગરબો કોરાવ્યો રૂડી ભાત મોરી માં
પગલાં પાડોને બિરદાળી માં હો…
પગલાં પાડોને બિરદાળી માં
હે આવી આસોની રઢીયાળી રાત મોરી માં
પગલાં પાડોને બિરદાળી માં હો…
પગલાં પાડોને બિરદાળી માં

માં… હે માં…
માં… હે માં……

કેશરિયો વાઘ માંને ત્રિશુલ છે હાથે
સોહે છે જંગદંબા સૈયર સંગાથે
માં… હે માં…

એ અમી અલી આંખડીમાં વરસે છે વ્હાલ
મીઠાપુરની મોંઘેરી ચૂંદલડી માથે
કુંમ કુંમ કેરા
કુંમ કુંમ કેરા પગલે પધારો મોરી માં
પગલાં પાડોને બિરદાળી માં હો…
પગલાં પાડોને બિરદાળી માં

હે આવી આસોની રઢીયાળી રાત મોરી માં
પગલાં પાડોને બિરદાળી માં
હો પગલાં પાડોને બિરદાળી માં….

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *