Sunday, 22 December, 2024

AAVI UBHI JAA LYRICS | RAJAL BAROT

152 Views
Share :
AAVI UBHI JAA LYRICS | RAJAL BAROT

AAVI UBHI JAA LYRICS | RAJAL BAROT

152 Views

હો હીચકતા તા
હો હીચકતા તા હીરની દોરી આવી ઉભી જાન
હો નાની એવી ઢીંગલી મારી મોટી થઈ ગઈ આજ

હો મોટી થઈ ગઈ આજ ઢીંગલી મોટી થઈ ગઈ આજ
મોટી થઈ ગઈ આજ ઢીંગલી મોટી થઈ ગઈ આજ
નાની એવી ઢીંગલી મારી મોટી થઈ ગઈ આજ
હો હીચકતા તા હીરની દોરી આવી ઉભી જાન

હો સાસરીયે હાલ્યા બેની પિયુની સંગાથ
છુટ્યો તારી બાળાપણની સૈયરનો સાથ
હો એકલડી ઉભી રે બેની જોવું તારી વાટ
દાડા કેમ જાશે બેની આવશે તારી યાદ
આવશે તારી યાદ

હો હીચકતા તા
હો હીચકતા તા હીરની દોરી આવી ઉભી જાન
હો આવી ઉભી જાન

હો ઘડી રે વિદાયની તારી સહી ના સહાય
સાચું રે કીધું છે ભોળી દીકરીને ગાય
હો કેવા આ રિવાજ છે કુંડા રોકી ના શકાય
દીકરી પરણીને સૌની સાસરિયે જાય
સાસરિયે જાય

હો હીચકતા તા
હો હીચકતા તા હીરની દોરી આવી ઉભી જાન
હો આવી ઉભી જાન

હો કાલીઘેલી મીઠુંડી આજ બોલે મીઠા વેણ
સાસરીયે જાતા તારા નીતરે છે નેણ
હો મારા ફળિયાની તું તો નમણી નાગર વેલ
આજ કાલ કરતા તો આંગણે આવી ગઈ છે વેલ
આવી ગઈ છે વેલ

હો હીચકતા તા
હો હીચકતા તા હીરની દોરી આવી ઉભી જાન
હો નાની એવી ઢીંગલી મારી મોટી થઈ ગઈ આજ
ઢીંગલી મોટી થઈ ગઈ આજ
હો આવી ઉભી જાન
હો આવી ઉભી જાન.

English version

Ho hichakta ta
Ho hichakta ta hir ni dori aavi ubhi jaan
Ho nani aevi dhingali mari moti thai gai aaj

Ho moti thai gai aaj dhingali moti thai gai aaj
Moti thai gai aaj dhingali moti thai gai aaj
Nani aevi dhingali mari moti thai gai aaj
Ho hichakta ta hir ni dori aavi ubhi jaan

Ho sasariye halya beni piyu ni sangath
Chhutyo tari balpan ni saiyar no sath
Ho aekaldi ubhi re beni jovu tari vaat
Dada kem jashe beni aavshe tari yaad
Aavshe tari yaad

Ho hichakta ta
Ho hichakta ta hir ni dori aavi ubhi jaan
Ho aavi ubhi jaan

Ho ghadi re viday ni tari sahi na sahay
Sachu re kidhu chhe bholi dikari ne gaay
Ho keva aa rivaj chhe kuda roki na shakay
Dikari parni ne sauni sasariye jaay
Sasariye jaay

Ho hichakta ta
Ho hichakta ta hir ni dori aavi ubhi jaan
Ho aavi ubhi jaan

Ho kaligheli mithudi aaj bole mitha ven
Sasariye jata tara nitare chhe nen
Ho mara fadiya ni tu to namani nagar vel
Aaj kal karta to aangane aavi gai chhe vel
Aavi gai chhe vel

Ho hichakta ta
Ho hichakta ta hir ni dori aavi ubhi jaan
Ho nani aevi dhingali mari moti thai gai aaj
Dhingali moti thai gai aaj
Ho aavi ubhi jaan
Ho aavi ubhi jaan.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *