Aavo Aavo Ne Maadi Lyrics in Gujarati
By-Gujju31-05-2023
1494 Views

Aavo Aavo Ne Maadi Lyrics in Gujarati
By Gujju31-05-2023
1494 Views
માં ઓ માં
આવી નોરતાની રાત
ઉગ્યો ચાંદલીયો આકાશ
આવી નોરતાની રાત
ઉગ્યો ચાંદલીયો આકાશ
તારી વાટલડી જોવે તારા બાળ
આવો આવોને માંડી
આવો આવોને માંડી
ગરબે તે ઘુમવાને આજ
આવો આવોને માંડી
આવો આવોને માંડી
ગરબે તે ઘુમવાને આજ
ભાતીગળ ચુંદડીમાં માંડી કેવા શોભતા
પગલે તે માંડીના કુમકુમ વેરાતાં
ભાતીગળ ચુંદડીમાં માંડી કેવા શોભતા
પગલે તે માંડીના કુમકુમ વેરાતાં
માંના મુખ પર સ્મિત રેલાઈ
આવો આવોને માંડી
આવો આવોને માંડી
ગરબે તે ઘુમવાને આજ
આવો આવોને માંડી
આવો આવોને માંડી
ગરબે તે ઘુમવાને આજ